હોમ પેજ / રેસિપી / ખાખરા સેડવીચ

Photo of Khakhrasandwich by Sangita Jalavadiya at BetterButter
330
6
0.0(0)
0

ખાખરા સેડવીચ

Mar-09-2019
Sangita Jalavadiya
5 મિનિટ
તૈયારી નો સમય
5 મિનિટ
રાંધવાનો સમય
1 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ખાખરા સેડવીચ રેસીપી વિશે

ખાખરા એ ગુજરાતી મા ફેમસ છે મે અહી સેડવીચ ના રુપ મા બનાવ્યા છે

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • ગુજરાત
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 1

  1. ખાખરા ૩-૪
  2. બાફેલા બટેકા ની સ્લાઇસ ૫-૬
  3. ટમેટા ની સ્લાઇસ ૫-૬
  4. કાદા ની સ્લાઇસ ૫-૬
  5. કાકડી ની સ્લાઇસ ૫-૬
  6. મીઠું સ્વાદ મુજબ
  7. લીલીચટણી,સોસ ચીઝ,ચાટમસાલો જરુર મુજબ

સૂચનાઓ

  1. એક ખાખરા ઉપર લીલીચટણી લગાવોપછી બટેકા ની સ્લાઇસ,ટમેટા ની સ્લાઇસ,મીઠું અને ચાટમસાલો નાખો.
  2. એની ઉપર બીજો ખાખરો મૂકોઉપર લીલીચટણી લગાવોપછી કાકડી ની સ્લાઇસ, કાદા ની સ્લાઇસ,મીઠું અને ચાટમસાલો નાખો.
  3. ઉપર તીજો ખાખરો મૂકી ચીઝ છીણો અને સોસ નાખો.
  4. ખાખરા સેડવીચ તૈયાર છે.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર