હોમ પેજ / રેસિપી / પોપકોનૅ પરાઠા

Photo of POPCORN PARATHA by Asha Shah at BetterButter
496
6
0.0(0)
0

પોપકોનૅ પરાઠા

Mar-12-2019
Asha Shah
15 મિનિટ
તૈયારી નો સમય
5 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

પોપકોનૅ પરાઠા રેસીપી વિશે

પરાઠા મા અવનવી ડીશ આપણા ને જોવા મડે છે.જેમ કે આલુ પરાઠા,પીઝા પરાઠા,ગોભી પરાઠા આપણે ખાધા પણ છે.આજે મે અહીં પોપકોનૅ પરાઠા બનાવ્યા છે જે કી્સ્પી અને સ્વા દીષ્ટ બને છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • હરરોજ/ દરરોજ
  • ભારતીય
  • શેકેલું
  • પીસવું
  • મુખ્ય વાનગી
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 4

  1. 1.2કપ ધઉંનો લોટ
  2. 2.2ચમચી તેલ
  3. 3.મીઠું સ્વાદ મુજબ
  4. 4.પાણી જરુર મુજબ
  5. 5.પોપકોનૅ નુ પેકેટ રેડી (મનપસંદ ફલેવર નુ )
  6. 6.1 ડુંગરી ઝીણી સમારેલી
  7. 7.લીલા ધાણા બારીક સમારેલા
  8. 8.1/2ચમચી લાલ મરચુ
  9. 9.1/4 ચમચી હલદર
  10. 10.મીઠું સ્વાદ મુજબ
  11. 11.2ચમચી તેલ
  12. 12.1/4 ચમચી ચાટ મસાલો
  13. 13.શેકવા માટે તેલ

સૂચનાઓ

  1. 1.એક બાઉલ મા લોટ મા લઇ ,તેલ ,મીઠું નાખી જરુર મુજબ પાણી રેડી લોટ બાંધી 10 મીનીટ સાઇડ પર મુકો.
  2. 2.કુકર ને ગરમ કરી તેમા પોપકેનૅ નુ પેકેટ નાખી મકાઇ ફોડો .
  3. 3.પોપકોનૅ ઠંડા કરવા મુકો .
  4. 4.ઠંડા થયા પછી તેને મીકસરમા ગાઇન્ડ કરી લો .તેમા ડુંગરી લીલા ધાણા ,સુકો મસાલો ,તેલ નાખી હાથથી મીકસ કરી લો .
  5. 5.લોટ ને હાથ થી સરખો કરી લુઑ લઇ જાડી રોટલી વણો.તેના પર મસાલો પાથરી લો .
  6. 6. સાઇડ પર થી સરખુ કરી રોલ નો વીંટો વાડવો .પછી ચકરી ના જેમ વાડી લુઓ કરવો .
  7. 7.કોરો લોટ ભભરાવી હલકા હાથે પરોઠા બનાવો .
  8. 8.તવો ગરમ કરી બંને બાજુ તેલ મુકી સોનેરી રંગ થાય ત્યા સુધી શેકી લો .
  9. 9.ગરમ ગરમ પરાઠા સોસ કે દહીં સાથે સવૅ કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર