હોમ પેજ / રેસિપી / રાજસ્થાની મીરચી વડા

Photo of Rajasthani mirchi wada by Kamal Thakkar at BetterButter
436
2
0.0(0)
0

રાજસ્થાની મીરચી વડા

Mar-13-2019
Kamal Thakkar
10 મિનિટ
તૈયારી નો સમય
30 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

રાજસ્થાની મીરચી વડા રેસીપી વિશે

આ રાજસ્થાની સ્ટ્રીટ ફૂડ છે,જે ખુબજ સ્વાદિષ્ટ હોય છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • રાજસ્થાન
  • તળવું
  • સ્નેક્સ

સામગ્રી સર્વિંગ: 4

  1. જામનાગરી મોટા મરચા ૮
  2. બટેટા ૪
  3. હળદર ૧/૨ નાની ચમચી
  4. લાલ મરચું ૧ ચમચી
  5. આમચૂર ૧/૨ ચમચી
  6. વરિયાળી ૧ ચમચી
  7. ધાણાજીરું ૧ ચમચી
  8. મીઠું ૧ ચમચી
  9. કોથમીર ૧ મોટી ચમચી
  10. તળવા માટે તેલ
  11. બેસન ૧& ૧/૨ કપ
  12. મીઠું ૧/૨ ચમચી
  13. હળદર ૧/૨ ચમચી
  14. સોડા ૧ ચપટી

સૂચનાઓ

  1. બેસન માં મીઠું,હળદર ને સોડા નાખીને ખીરું બનાવો.
  2. મરચા ને લાંબો ચીરો કરી બધા બી કાઢીને તૈયાર કરો.
  3. બાફેલા બટેટા ને મસળી લો.એમ મીઠું,હળદર,આમચૂર,અધકચરી પીસેલી વરિયાળી,લાલ મરચું,ધાણાજીરું ઉમેરો.
  4. કોથમીર નાખીને બધું સરસ ભેગું કરો.
  5. બધા મરચા માં આ પૂરણ ભરી લો.
  6. તેલ ગરમ મૂકી ને એક એક મરચું બેસન ના ઘોલ માં ડૂબાવિને તળો.
  7. બંને બાજુ તળાય જાય એટલે કાઢી લેવા.
  8. ગરમ ગરમ મીરચી વડા સોસ,મીઠી ચટણી અથવા લિલી ચટણી જોડે પિરસો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર