હોમ પેજ / રેસિપી / પાઉં ભાજી

Photo of Pavbhaji by Solanki Minaxi at BetterButter
446
7
0.0(0)
0

પાઉં ભાજી

Mar-14-2019
Solanki Minaxi
5 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

પાઉં ભાજી રેસીપી વિશે

પાઉં ભાજી એ સૌથી વધારે લોકપ્રિય સ્ટ્રીટ ફુડ છે

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • ડીનર પાર્ટી
  • બાફવું
  • સાંતળવું

સામગ્રી સર્વિંગ: 4

  1. ૧૦૦ ગ્રામ ફ્લાવર
  2. ૧/૨ કપ વટાણા
  3. ૨ ડુંગળી
  4. ૨ બટેટા
  5. ૩ ટામેટા
  6. ૩/૪ કપ બારીક સમારેલું કેપ્સીકમ
  7. ૩ ટેબલસ્પૂન તેલ
  8. ૧ ટેબલસ્પૂન બટર
  9. ૭ થી ૮ કળી લસણ ની પેસ્ટ
  10. ૧ ટેબલસ્પૂન કાશ્મીરી લાલ મરચું
  11. ૧ ૧/૨ ટેબલસ્પૂન પાઉંભાજી મસાલો
  12. ૧/૨ લીંબુ નો રસ
  13. ચપટી હળદર
  14. મીઠું સ્વાદ મુજબ
  15. ૨ કપ પાણી
  16. ૨ ટેબલસ્પૂન લીલાં ધાણા
  17. પાઉં

સૂચનાઓ

  1. સૌપ્રથમ ફ્લાવર, ડુંગળી, બટાકા , વટાણા અને ટામેટા ને મોટા ટુકડા માં કાપી લો
  2. પછી કૂકર માં ૨ કપ પાણી નાખી ૨ સીટી વગાડી બાફી લો
  3. પછી કઢાઈમાં તેલ અને બટર ગરમ કરી તેમાં લસણ ની પેસ્ટ અને કેપ્સિકમ નાખી ૨ મિનિટ સુધી સાંતળો
  4. પછી તેમાં હળદર, લાલ મરચું પાવડર, હળદર, પાઉંભાજી મસાલો નાખી મિક્સ કરી લો
  5. પછી તેમાં બાફેલા શાકભાજી નાખી ને પાઉંભાજી મેશર ની મદદ થી મેશ કરી લો
  6. મીઠું અને લીંબુનો રસ નાખી મિક્સ કરી લો
  7. લીલા ધાણા નાખીને પાઉં સાથે ગરમાગરમ પીરસો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર