હોમ પેજ / રેસિપી / શીંગ પાક (માંડવી પાક)

Photo of Peanut Burfi by Yamuna H Javani at BetterButter
524
3
0.0(0)
0

શીંગ પાક (માંડવી પાક)

Mar-14-2019
Yamuna H Javani
10 મિનિટ
તૈયારી નો સમય
5 મિનિટ
રાંધવાનો સમય
5 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

શીંગ પાક (માંડવી પાક) રેસીપી વિશે

#streetfood

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • હરરોજ/ દરરોજ
  • ગુજરાત
  • ડેઝર્ટ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 5

  1. 250 ગ્રામ શેકેલી શીંગ નો ભૂકો
  2. 250 ગ્રામ ખાંડ
  3. 2 ચમચી ઘી

સૂચનાઓ

  1. સૌ પ્રથમ એક પેન માં ખાંડ મૂકી ખાંડ ડૂબે તેટલું પાણી નાખી ગેસ પર ચાસણી કરવા મુકો.
  2. દોઢ થી બે તાર ની ચાસણી થાય એટલે તેમાં શીંગ નો ભૂકો નાખી મિક્સ કરો.
  3. ત્યારબાદ તેમાં ઘી ઉમેરી ફરી મિક્સ કરવું. સાથે એલચી પાવડર પણ નાખવો.
  4. હવે ઘી લગાડેલી થાળી માં આ મિશ્રણ પાથરી દેવું.
  5. ઠરી ગયા બાદ તેના પીસ કરી સર્વ કરવું.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર