હોમ પેજ / રેસિપી / ચણા રગડા ચાટ

Photo of chana ragda chaat by Hiral Pandya Shukla at BetterButter
612
7
0.0(0)
0

ચણા રગડા ચાટ

Mar-15-2019
Hiral Pandya Shukla
15 મિનિટ
તૈયારી નો સમય
20 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ચણા રગડા ચાટ રેસીપી વિશે

સફેદ વટાણા ની જગ્યાએ મે કાબુલી ચણા નો ઉપયોગ કર્યો છે.... ગરમાગરમ રગડા ચાટ ખાવાની મજા પડી જાય છે....:smiley::smiley::smiley: આ એક ઇન્ડિયન સ્ટ્રીટ ફુડ છે..

રેસીપી ટૈગ

  • વેજ
  • કિટ્ટીપાર્ટી
  • ભારતીય
  • ધીમે ધીમે ઉકાળવું
  • બાફવું
  • સાંતળવું
  • મૂળભૂત વાનગીઓ
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 4

  1. કુકર મા બાફવા ની સામગ્રી :-1 કપ કાબુલી ચણા
  2. 1 બટેટુ
  3. 1/4 ચમચી હળદર
  4. 1/2 ચમચી મીઠું
  5. 3 કપ પાણી
  6. વઘાર માટે:-
  7. 2 ચમચી તેલ
  8. 1 ડુંગળી 1 ચમચી આદુ લસણની પેસ્ટ
  9. 1/4 ચમચી હળદર
  10. 1/4 ચમચી કશ્મીરી લાલ મરચું
  11. 1/2 ચમચી ધાણાજીરુ
  12. 1/4 ચમચી જીરું પાવડર
  13. 1/4 ચમચી ગરમ મસાલો
  14. 1 ટમેટુ
  15. મીઠું સ્વાદ મુજબ
  16. કોથમીર સજાવવા માટે

સૂચનાઓ

  1. ચણા ને 5-6 કલાક પાણીમાં પલાળી રાખો.
  2. કુકર માં બાફવાની સામગ્રી 3 સીટી કરી બાફી લો.
  3. કઢાઇ મા તેલ ગરમ કરી ડુંગળી સાંતળો.
  4. ટમેટા અને આદુ લસણ ની પેસ્ટ સાંતળો.
  5. બાફેલ રગડો અને સુકા મસાલા ઉમેરો.
  6. ઢાકી 5 મીનીટ ઉકાળો.
  7. પસંદગી મુજબ સજાવીને ગરમા ગરમ પીરસો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર