હોમ પેજ / રેસિપી / ખારી વેઢમી

Photo of Khari vedhami by Hetal Sevalia at BetterButter
626
3
0.0(0)
0

ખારી વેઢમી

Mar-15-2019
Hetal Sevalia
15 મિનિટ
તૈયારી નો સમય
30 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ખારી વેઢમી રેસીપી વિશે

સુરત ની એક ખાસ વેરાયટી.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • ડીનર પાર્ટી
  • ગુજરાત
  • બાફવું
  • તળવું
  • સ્નેક્સ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

  1. 1 કપ તુવેરની દાળ
  2. 3-4 મોટી સાઈઝ ની ડુંગળી બારીક સમારેલી
  3. 1/4 કપ બારીક સમારેલ ફુદીનો
  4. 3/4 ચમચી લીલાં મરચાં
  5. 1/2 ચમચી લાલ મરચું
  6. 3/4 ચમચી ગરમ મસાલો
  7. 1/2 ચમચી હળદર
  8. 1/2 ચમચી આદું ની પેસ્ટ
  9. મીઠું સ્વાદ અનુસાર
  10. ***કણક માટે:-
  11. 2 કપ ઘઉંનો લોટ
  12. મીઠું સ્વાદ અનુસાર
  13. 5 ટેબલ સ્પૂન તેલ

સૂચનાઓ

  1. કણક માટે ની સામગ્રી ભેગી કરી પરાઠા જેવો લોટ બાધો.
  2. એક કૂકરમાં તુવેરની દાળ બાફી લો. ઠંડી કરો.
  3. એક કઢાઈમાં ડુંગળી લઇ મીઠું ,હળદર ઉમેરી થવા દો.તેલ નો ઉપયોગ નથી કરવાનો. ધીમા તાપે થવા દો. ડુંગળી ચડી જાય પાણી બળી જાય અને ચોટવા લાગે એટલે નીચે ઉતારી લો. ઠંડું થવા દો.
  4. હવે એક બાઉલમાં દાળ,ડુંગળી, ફુદીનો અને બાકી ના મસાલા ઉમેરો.
  5. કણક માં થી લૂઓ લઈ ઘૂઘરા ની જેમ ભરી લો.
  6. તેલ માં ગોલ્ડન તળી લો.
  7. આને સવૅ કરવા અને ખાવાની રીત અલગ છે. તેમાં કાણું પાડી ઉપર થી તેલ રેડી, લીબુનો રસ રેડી ખાવામાં આવે છે.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર