જલેબી | JALEBI Recipe in Gujarati

ના દ્વારા Asha Shah  |  16th Mar 2019  |  
0 ત્યાંથી 0 ફરી થી જુવો રેટ કરો
 • Photo of JALEBI by Asha Shah at BetterButter
જલેબીby Asha Shah
 • તૈયારીનો સમય

  15

  મીની
 • બનાવવાનો સમય

  10

  મીની
 • પીરસવું

  5

  લોકો

0

0

જલેબી

જલેબી Ingredients to make ( Ingredients to make JALEBI Recipe in Gujarati )

 • ચાસણી માટે
 • 1.2કપ ખાંડ
 • 2.1કપ પાણી
 • 3.થોડા તાંતણા કેસર ના
 • 4.ઇલાયચી પાવડર
 • 5.1/2લીંબુ નો રસ
 • જલેબી ના બેટર માટે
 • 1.1કપ મેંદો
 • 2.4ચમચી થોડુ ખાંટુ દહીં
 • 3.1/2 ચમચી બેકીંગ પાવડર
 • 4.પાણી જરુર મુજબ
 • 5.કેસરી પીડો કલર ચપટી જેટલો
 • તલવા માટે
 • 250/300 ગા્મ દેશી ધી
 • પ્લાસટીક બોટલ સોસ વાડી /ઝીપ લોક પ્લાસટીક
 • રબર બેંડ 2

How to make જલેબી

 1. 1એક તપેલી મા ખાંડ,પાણી મીશૃ કરીગરમ કરવા મુકો .તેમાં લીબુ નો રસ નાખો.એક તાર મા જરાક કચાસ રહીં જાય એટલે તેમાં કેસર ,ઇલાયચી પાવડર નાખી ગેસ બંધ કરો.
 2. 2.એક બાઉલ મા મેંદો,દહીં,બેકીંગ પાવડર નાખી જરુર મુજબ થોડુ પાણી રેડી થોડુ જાડુ બેટર બનાવવુ.કલર નાખવો.બહુ પતલુ થાય તો મેંદો ઉમેરી લેવો .
 3. 3.એક પેન મા ધી ગરમ કરવા મુકવુ.
 4. 4.ગ્લાસ મા પ્લાસટીક મુકી તેના પર કવર કરી બેટર રેડી કોન નો સેફ આપી ઉપર ટાઇટ રબર બેંડ લગાવી બંધ કરવુ.કાતર થી આગડ નો ભાગ કાપવો .(બોટલ મા બેટર ભરવુ.હોય તો )
 5. 4.ધી મીડીયમ તાપે વધારે ગરમ કે ઠડુ ં ના હોય તેવી માંજ જલેબી બનાવવી .મહત્વ નો મુદો્
 6. 5.કોન ને અંદર થી બહારની બાજુ ફેરવી ગોડ જલેબી બનાવવી.
 7. 6.બંને બાજુ થઇ જાય એટલે મીડીયમ ગરમ ચાસની મા મુકવી.
 8. 7.જલેબી ચાસની મા હોય ત્યાંસુધી બીજી જલેબી ધી મા મુકવી અને ચાસની વાડી બહાર કાઢવી.
 9. 8.જલેબી મસ્ત કી્સ્પી,જયુસી,ગરમ ગરમ ની મજા માણો.
 10. 9.બદામ કે પીસ્તા ની કતરણ મુકી સવૅ કરો.

My Tip:

ઘી નુ તાપમાન ધ્યાન રાખવુ.જો વધારે ગરમ હશે તો બડી જશે .બંને બાજુ સરખી જ થવા દેવી.

Reviews for JALEBI Recipe in Gujarati (0)