હોમ પેજ / રેસિપી / દહીં ભલ્લા પુરી

Photo of DAHI BHALLA PURI by Deepa Rupani at BetterButter
683
6
0.0(0)
0

દહીં ભલ્લા પુરી

Mar-17-2019
Deepa Rupani
15 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

દહીં ભલ્લા પુરી રેસીપી વિશે

પાણી પુરી, દહીં વડા, ભેળ, સેવપુરી, આવી બધી જ ચાટ ની વાનગી ઓ ભારતભરમાં સ્ટ્રીટ ફૂડ તરીકે પ્રખ્તાત છે. આવી બે ચાટ ની વાનગી ને મેળવી ને એક નવીન વાનગી બનાવી છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • હરરોજ/ દરરોજ
  • ભારતીય
  • ઠંડુ કરવું
  • સ્નેક્સ
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 4

  1. 20 પાણી પુરી ની પુરી
  2. 8 પલાળેલા વડા
  3. 1 કપ દહીં
  4. 1/2 કપ ફુદીના ની ચટણી
  5. 1 કપ મીઠી ચટણી
  6. 1 કપ ઝીણી સેવ
  7. ચાટ મસાલો
  8. સજાવટ માટે કોથમીર

સૂચનાઓ

  1. વડા ને હાથ થી મસળી નાખો. તમે પહેલે થી નાની પકોડી જેવા વડા કરી શકો.
  2. હવે પાણી પુરી ની પુરી માં મસડેલા વડા ભરો. દહીં, મીઠી ચટણી, ફુદીના ની ચટણી, ચાટ મસાલો અને સેવ નાખો. કોથમીર થઈ સજાવી તરત જ સર્વ કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર