હોમ પેજ / રેસિપી / દાળવડા

Photo of Daalvada by prajapati priyanka at BetterButter
13
7
0.0(0)
0

દાળવડા

Mar-17-2019
prajapati priyanka
0 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

દાળવડા રેસીપી વિશે

ટેસ્ટી હેલ્થી સ્ટ્રીટ ફૂડ

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • કિટ્ટીપાર્ટી
  • ગુજરાત
  • તળવું
  • ખાદ્ય પીણાં

સામગ્રી સર્વિંગ: 2

  1. મગ ની દાળ (મોગર) 1 કપ
  2. લસણ 8-9 કળી
  3. મરચા 2 નંગ
  4. આદુ નાનો ટુકડો
  5. જીરું 1 ટી સ્પૂન
  6. મીઠું સ્વાદ પ્રમાણે
  7. હળદર 1ટી સ્પૂન
  8. ધાણાજીરું 1 ટી સ્પૂન
  9. તેલ તળવા માટે

સૂચનાઓ

  1. મગ ની દાળ ને 5-6 કલાક પલાળી રાખવી
  2. દાળ ને ક્રશ કરવી બને ત્યાં સુધી પાણી વગર ક્રશ કરવી ક્રશ કરતી વખતે જ આદુ લસણ મરચા જીરૂ બધું નાખી દેવું
  3. તેલ ગરમ કરી ક્રિસ્પી થાય એવા તળવા.
  4. દાળવડા ને ડુંગરી મરચા કે પછી ચા જોડે ખાવા માં મજા આવે છે.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર