હોમ પેજ / રેસિપી / Bengali street food jhal muri

Photo of Bengali street food jhal muri by Varsha Joshi at BetterButter
2041
13
0.0(1)
0

Bengali street food jhal muri

Mar-17-2019
Varsha Joshi
10 મિનિટ
તૈયારી નો સમય
5 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

રેસીપી ટૈગ

  • વેજ
  • બીજા
  • પશ્ચિમ બંગાળ
  • શેકેલું
  • બાફવું
  • સ્નેક્સ
  • ઓછી કેલેરી વાળું

સામગ્રી સર્વિંગ: 4

  1. ૨૦૦ ગ્રામ સ્પેશિયલ મુરીના મમરા
  2. એક બાફેલું બટાકુ
  3. એક ડુંગળી
  4. એક ટામેટું
  5. એક કાચી કેરી
  6. એક વાટકી ચવાણુ
  7. સરસિયાનું તેલ
  8. ચાટ મસાલો
  9. સત્તુનો મસાલો
  10. એક ચમચી લાલ મરચું પાવડર
  11. સ્વાદાનુસાર મીઠું
  12. કાળા મરી નો પાવડર એક ચમચી
  13. લીલુ મરચું એક સમારેલું
  14. બેસનની ઝીણી સેવ

સૂચનાઓ

  1. સૌપ્રથમ બધા વેજિટેબલ ઝીણા સમારી અને બધી સામગ્રી તૈયાર કરો
  2. મુરીના સ્પેશિયલ મમરા જે આપણા ગુજરાત મા કોલ્હાપુરી મમરા તરીકે જાણીતા છે તે લો
  3. લાલ મરચું પાવડર, મીઠું અને કાળા મરી નો પાવડર તૈયાર કરો
  4. ત્યારબાદ ગેસ પર કડાઈમાં મમરા ને 2 થી 3 મિનિટ શેકી લો
  5. ગેસ બંધ કરી અને હવે મમરા મા એક પછી એક બધા સમારેલા વેજિટેબલ ઉમેરો
  6. ત્યારબાદ બરાબર મિક્સ કરી તેલ ઉમેરો
  7. હવે તેમાં સૂકા મસાલા ઉમેરો
  8. ચાટ મસાલો અને સત્તુનો મસાલો પણ ઉમેરો
  9. બરાબર મિક્સ કરી હલાવો
  10. તેને 10.મિનિટ સુધી હલાવો. કેમકે મિકચર બરાબર એક થઈ જાય. તેમાં ચવાણુ નાખી અને લીબુનો રસ નિતારી હલાવો
  11. બરાબર મિક્ચર તૈયાર થઈ જાય એટલે ઝીણી સેવ ભભરાવી અને સર્વ કરો

સમીક્ષાઓ (1)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
safiya abdurrahman khan
Mar-18-2019
safiya abdurrahman khan   Mar-18-2019

ખૂબ સરસ

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર