હોમ પેજ / રેસિપી / પાણી પુરી

Photo of Pani puri by Bhumi G at BetterButter
1015
6
0.0(0)
0

પાણી પુરી

Mar-20-2019
Bhumi G
120 મિનિટ
તૈયારી નો સમય
30 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

પાણી પુરી રેસીપી વિશે

પાણી પુરી બધાની ભાવતી ડિશ છે. ઘરે બનાવવી ઘણી જ સરળ છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • કિટ્ટીપાર્ટી
  • બાફવું
  • તળવું
  • સ્નેક્સ
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 4

  1. પુરી બનાવવા માટે
  2. નાની સોજી ૧ કપ
  3. મેંદો ૧ ચમચી
  4. નમક સ્વાદાનુસાર
  5. ગરમ પાણી૧/૨ કપ
  6. તળવા માટે તેલ
  7. પાણી બનાવવા માટે
  8. ફુદીનો ૧ કપ
  9. સંચળ પાવડર ૧ ચમચી
  10. અન્ય સામગ્રી
  11. શેકેલું જીરું પાવડર ૧ ચમચી
  12. ૧ લીંબુ
  13. આદુ ૧ ટુકડો
  14. ખજૂર આમલી ની ચટણી
  15. ૧ લીટર પાણી
  16. અન્ય સામગ્રી
  17. બાફેલા ચણા 1 કપ
  18. બાફેલા બટાકા ૧ કપ

સૂચનાઓ

  1. પાણી બનાવવા માટે પાણી સિવાયની અન્ય સામગ્રીઓ ને એક મિક્સીંગ જારમાં લઈ પેસ્ટ  બનાવી લો
  2. ત્યારબાગ તેમાં પાણી ઉમેરી ગળણીથી ગાળી એક બાઉલમાં કાઢી લો. 
  3. પુરી બનાવવા માટે
  4. ભેગી કરી થોડીક કઠણ કણક બાંધી લો.
  5. આ પુરી ના લોટ ને ૨૦ મિનિટ સુધી રહેવા દો.
  6. પછી બનાવી  પુરી તળી લો. આને ૧ કલાક સુધી બહાર રાખવી
  7. ત્યારબાદ બાફેલા ચણા બટાકા મિક્સ કરી તેમાં મસાલો કરવો.
  8. હવે પુરી માં વચ્ચે ખાડો કરી તેમાં ચણા બટાકા નો મસાલો ભરવો પછી તેમાં ફુદીના નું પાણી અને ગળ્યું પાણી નાખી પીરસો.
  9. ઉપર થી સેવ નાખવી હોય તો સેવ પણ નાખી શકાય છે.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર