Photo of Upma by Rani Soni at BetterButter
631
6
4.5(0)
0

Upma

Mar-20-2019
Rani Soni
5 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • હરરોજ/ દરરોજ
  • દક્ષિણ ભારતીય
  • ઉકાળવું
  • સ્નેક્સ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 2

  1. 1 કપ રવો
  2. 1 ચમચી ઘી
  3. 2 ચમચી તેલ
  4. 1/2 ચમચી રાઈ -જીરૂ (મિકસ)
  5. 1/2 ચમચી ચણા દાળ
  6. 1/2 ચમચી અડદ દાળ
  7. 4-5 લીમડાના પાન
  8. 1/2 ડુંગળી સમારેલ
  9. 1/2 ટામેટું સમારેલ
  10. 2 લીલા મરચા સમારેલ
  11. 3 કપ પાણી
  12. 1/2 ચમચી ખાંડ
  13. મીઠું સ્વાદમુજબ
  14. 1/2 ચમચી લીંબુનો રસ
  15. 1 ચમચી કોથમીર

સૂચનાઓ

  1. એક કડાઈમાં રવો શેકવો 2 મિનિટ માટે
  2. હવે અેક પેન માં તેલ અને ઘી મૂકી
  3. રાઈ ,જીરુ મૂકી તતડાવો
  4. હવે તેમાં ચણા દાળ,અડદદાળ, લીંમડો નાખી વઘાર કરવો
  5. હવે ડુંગળી નાખી ગુલાબી થાય ત્યાં સુધી સાંતળો
  6. તેમાં લીલા મરચાં,ટામેટું નાખી થોડીવાર સાંતળો
  7. હવે પાણી નાખી ઉકળો જયારે પાણી ઉકળે એટલે તેમાં રવો નાખવો
  8. હવે ઘીમે હલાવું જેથી કરીને ગંઠા ન પડે
  9. તેમાંખાંડ, લીબૂં નો રસ નાંખી ઢાંકીને ધીમી આંચે ચડવા દેવું
  10. ચડી જાય એટલે કોથમીર ભભરાવી
  11. ગરમા ગરમ ઉપમા તૈયાર છે

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર