હોમ પેજ / રેસિપી / સતવા ના લાડુ

Photo of Satva na laddu by Vibha Gandhi at BetterButter
1439
0
0.0(0)
0

સતવા ના લાડુ

Mar-20-2019
Vibha Gandhi
15 મિનિટ
તૈયારી નો સમય
5 મિનિટ
રાંધવાનો સમય
5 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

સતવા ના લાડુ રેસીપી વિશે

ધાણી ના ઓગણા ( ધાણી સાફ કરતા પાછળ થી વધે તે) ગેસ ઉપર ગરમ કરવા,ધઉં શેકી લેવા, દાળીયા,હાઇડો,દૂધ, ધી.ધાણી, ધઉં, દાળીયા અલગ અલગ મિક્સરમાં પીસી લેવા ,દૂધ મા હાઇટો પલાળી દેવો.ત્રણેય લોટ મિક્સ કરી દેવા,ધી તેમાં મિક્સ કરી દેવું હાઇડા વાળુ દૂધ ઉમેરવું પછી લાડુડી વાળી લેવી.સતવા લાડુ તૈયાર.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • ગુજરાત
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 5

  1. ધાણી ના ઓગણા 1 વાટકો
  2. ધઉં 1વાટકી
  3. દાળીયા 1વાટકી
  4. દૂધ 1વાટકી
  5. 2 ટુકડા હાઇડો ના
  6. ધી 2ચમચી

સૂચનાઓ

  1. 1 દૂધ મા હાઇડો પલાળી દો. 2 ધઉં શેકી લો.ધાણી ઓગણા શેકી લો. 3 ત્રણેય અલગ મિક્સરમાં પીસી લેવા.
  2. 4 ત્રણેય ને મિકસ કરવા. 5 ધી મિક્સ કરવું 6 દૂધ મા હાઇડો પલળી ગયું છે તે જોઈ ને લોટ મા નાખતું જવું 7 નાના લાડવા વાળી લેવા.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર