હોમ પેજ / રેસિપી / ફ્યુઝન ચાટ ઢોસો

Photo of Fusion Chaat Dhoso by Dipali Modi at BetterButter
673
3
0.0(0)
0

ફ્યુઝન ચાટ ઢોસો

Mar-24-2019
Dipali Modi
600 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
1 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ફ્યુઝન ચાટ ઢોસો રેસીપી વિશે

આમ તો ઢોસો ઘણાં પ્રકારના મળે છે. મે ફ્યુઝન કર્યું છે. ચાટ ઢોસા તેમાં ત્રણ જાતની ચટની, સેવ, વગેરે નો ઉપયોગ કરી બનાવ્યાં છે. ટેસ્ટી લાગે છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • હરરોજ/ દરરોજ
  • દક્ષિણ ભારતીય
  • શેકેલું
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 1

  1. ઢોસા નું ખીરું જરૂર મુજબ
  2. ૧ ટી સ્પૂન બટર
  3. ૨ ટી સ્પૂન ડુંગળી
  4. ૨ ટી સ્પૂન ટામેટા
  5. ૨ ટી સ્પૂન બાફેલા બટાકા
  6. ૧ ટે બલસ્પૂન ખજૂર,અમલી ચટણી
  7. ૧ ટેબલ સ્પૂન કોથમીર ચટણી
  8. ૧ ટે બલ સ્પૂન લસણ ચટણી
  9. ૧/૨ ટી સ્પૂન લાલ મરચું પાવડર
  10. ૧/૨ ટી સ્પૂન ચાટ મસાલો
  11. ૨ ટે બલ સ્પૂન સેવ
  12. ૧ ટે બલ સ્પૂન દાડમ દાના

સૂચનાઓ

  1. નોન સ્ટિક પેન પર ઢોસો પાથરો થોડો થીક રાખવો.
  2. તેના ઉપર બટર મૂકી બટાકા, ડુંગળી,ટામેટા,મૂકવા.
  3. તેની ઉપર ત્રણ ચટણી ઉમેરો ,લાલ મરચું પાવડર, ચાટ મસાલો મિક્સ કરી ઢોસો ઉપર સરખી રીતે ફેરવી દો.
  4. તેની ઉપર સેવ અને દાડમ દાણા નાખો.
  5. ગ્રીન ચટણી સાથે સર્વ કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર