હોમ પેજ / રેસિપી / દાવણગીરી સ્પંજ સેટ ઢોસા

Photo of Davageiri sponge  set dosa by Bijal Thaker at BetterButter
549
2
0.0(0)
0

દાવણગીરી સ્પંજ સેટ ઢોસા

Mar-25-2019
Bijal Thaker
15 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

દાવણગીરી સ્પંજ સેટ ઢોસા રેસીપી વિશે

આ ઢોસા એક દક્ષિણ ભારતીય ગામ દાવણગીરી ના નામ પરથી પ્રખ્યાત છે અને બે ના સેટ માં સવૅ થાય છે

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • કર્નાટકા
  • પેન ફ્રાય
  • નાસ્તો અને સવાર નો હળવો લંચ
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 2

  1. ઉકડેલા(બોઇલ) ચોખા 2 વાટકી
  2. અડદ ની દાળ 1/2 વાટકી
  3. પૌંઆ 1/2 વાટકી
  4. મેથી દાણા 1 ચમચી
  5. મીઠું સ્વાદ અનુસાર
  6. પોડી મસાલો 1 ચમચી
  7. પાણી જરૂર મુજબ
  8. માખણ 4 ચમચી
  9. ચટણી બનાવવા માટે:
  10. કોપરું 1/2 વાટકી
  11. દાળીયા 2 ચમચી
  12. લીંલુ મરચું 1 નંગ
  13. જીરૂ 1 ચમચી

સૂચનાઓ

  1. દાળ અને ચોખા અલગ અલગ 5 કલાક માટે પલાળી રાખો. 5 કલાક પછી દાળ માં પલાળી રાખેલી મેથી અને ધોઇને તૈયાર કરેલ પૌંઆ ઉમેરી વાટી લો. પૌંઆ જયારે ખીરું વાટવાનું હોય ત્યારે જ ધોવાના. તેમાં સ્વાદ અનુસાર મીઠું નાખી મિક્સ કરો.
  2. આ ઢોસા લોખંડ ની તવી પર માખણ મૂકી શેકવામા આવે છે
  3. બંને બાજુ માખણ મૂકી ગુલાબી શેકી લો. ઢોસા ઉપર સ્પંજ ની જેમ જાળી પડવી જોઈએ.
  4. ગરમાગરમ ઢોસા નારીયેળની ચટણી સાથે ઉપર પોડી મસાલો ભભરાવી સવૅ કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર