રગડા પુરી | Ragda Puri Recipe in Gujarati

ના દ્વારા Hiral Pandya Shukla  |  26th Mar 2019  |  
0 ત્યાંથી 0 ફરી થી જુવો રેટ કરો
 • Photo of Ragda Puri by Hiral Pandya Shukla at BetterButter
રગડા પુરીby Hiral Pandya Shukla
 • તૈયારીનો સમય

  10

  મીની
 • બનાવવાનો સમય

  5

  મીની
 • પીરસવું

  3

  લોકો

16

0

About Ragda Puri Recipe in Gujarati

રગડા પુરી

રગડા પુરી Ingredients to make ( Ingredients to make Ragda Puri Recipe in Gujarati )

 • 15 નંગ પુરી
 • 2 કપ રગડો
 • 2 નંગ સમારેલી ડુંગળી
 • 2 ચમચી કોથમીર
 • 2 ચમચી કોથમીર ની ચટણી
 • 1 નાનો કપ નાયલોન સેવ
 • 2 ચમચી દાડમ ના દાણા

How to make રગડા પુરી

 1. પુરી મા સૌ પ્રથમ રગડો ઉમેરો..
 2. પછી તેમા ડુંગળી અને લીલી ચટણી ઉમેરો.
 3. કોથમીર,દાડમ અને સેવ થી સજાવો..
 4. ગરમા ગરમ જલદી જલદી પીરસો... :smiley: :smiley: બાકી પોચી પડી જાશે...

Reviews for Ragda Puri Recipe in Gujarati (0)