બરફ ના ગોલા | ICE GOLA Recipe in Gujarati

ના દ્વારા Deepa Rupani  |  26th Mar 2019  |  
0 ત્યાંથી 0 ફરી થી જુવો રેટ કરો
 • Photo of ICE GOLA by Deepa Rupani at BetterButter
બરફ ના ગોલાby Deepa Rupani
 • તૈયારીનો સમય

  5

  મીની
 • બનાવવાનો સમય

  10

  મીની
 • પીરસવું

  2

  લોકો

1

0

બરફ ના ગોલા વાનગીઓ

બરફ ના ગોલા Ingredients to make ( Ingredients to make ICE GOLA Recipe in Gujarati )

 • ગોલા ના મશીન ના માપ નો બરફ
 • 6 ચમચા પસંદગી ના શરબત( મેં ગુલાબ અને કાલા ખટા વાપર્યા છે)
 • ચાટ મસાલો ( વૈકલ્પિક)

How to make બરફ ના ગોલા

 1. સૌ પ્રથમ, ગોલા ના મશીન માં બરફ ગોઠવી, બંધ કરી છીણ તૈયાર કરો.
 2. પછી સાંચા માં બરફ ની છીણ ભરી, સ્ટિક લગાવી, દબાવી ને સાંચો બંધ કરી ગોલો તૈયાર કરો.
 3. પસંદગી ના શરબત એની ઉપર નાખી ચાટ મસાલો છાંટી તરત ઉપયોગ માં લો.

My Tip:

છીણ કરવાનું શરૂ કરતાં પહેલાં શરબત, સાંચા વગેરે તૈયાર રાખવું. સાંચા ના હોય તો ગ્લાસ માં છીણ ભરી શરબત નાખી સર્વ કરવું.

Reviews for ICE GOLA Recipe in Gujarati (0)

શું આ વાનગી બનાવી છે ? તો તેનો ફોટો શેર કરો