હોમ પેજ / રેસિપી / આલૂ ટીકકી ચાટ

Photo of aaloo tikki chaat by Bijal Thaker at BetterButter
344
3
0.0(0)
0

આલૂ ટીકકી ચાટ

Mar-26-2019
Bijal Thaker
20 મિનિટ
તૈયારી નો સમય
25 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

આલૂ ટીકકી ચાટ રેસીપી વિશે

સંપૂર્ણ દેશ માં પસંદ કરાયેલી અને ખાસ તો ઉત્તર ભારતમાં મુખ્યત્વે મળી રહે એવું સ્ટ્રીટ ફૂડ એટલે આલૂ ટીકકી ચાટ

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • કિટ્ટીપાર્ટી
  • ઉત્તર ભારતીય
  • શેલો ફ્રાય
  • સ્નેક્સ
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 2

  1. ટીકકી બનાવવા માટે:
  2. બટાકા 4 નંગ
  3. ચોખા નો લોટ 3 ચમચી
  4. કોથમીર 2 ચમચી
  5. મીઠું સ્વાદ અનુસાર
  6. 1/2 ચમચી લાલ મરચું
  7. 1/4 ચમચી સૂંઠ
  8. 1/4 ચમચી સંચળ પાવડર
  9. ચપટી હળદર
  10. તેલ તળવા માટે
  11. અન્ય સામગ્રી:
  12. 1/2 વાટકી ગળયુ દહીં
  13. 1/2 વાટકી લીલી ચટણી
  14. 1/2 વાટકી ખજૂર આમલી ની ચટણી
  15. 1/2 ચમચી લાલ મરચું
  16. 1/2 ચમચી ચાટ મસાલો

સૂચનાઓ

  1. બટાકાને સારી રીતે ધોઈ કુકર માં મીઠું નાખીને બાફી લો. ઠંડુ પડે એટલે છાલ કાઢી માવો કરી લો.
  2. તેમાં કોથમીર, મીઠું, સંચળ, ચાટ મસાલો, સૂંઠ, લાલ મરચું નાખી મિક્સ કરો. ચોખા નો લોટ મિક્સ કરો.
  3. માવો મિક્સ કરી તેમાંથી ટીકકી વાળી લો.
  4. તેલ મૂકી બંને તરફ શેકી લો.(શેલો ફ્રાય)
  5. ટીકકી ઉપર દહીં, લીલી ચટણી, ગળી ચટણી, સેવ, ચાટ મસાલો અને લાલ મરચું છાંટી સવૅ કરો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર