ફ્રુટ ચાટ | Fruit chaat Recipe in Gujarati

ના દ્વારા Bijal Thaker  |  26th Mar 2019  |  
0 ત્યાંથી 0 ફરી થી જુવો રેટ કરો
 • Photo of Fruit chaat by Bijal Thaker at BetterButter
ફ્રુટ ચાટby Bijal Thaker
 • તૈયારીનો સમય

  10

  મીની
 • બનાવવાનો સમય

  0

  મીની
 • પીરસવું

  2

  લોકો

0

0

ફ્રુટ ચાટ

ફ્રુટ ચાટ Ingredients to make ( Ingredients to make Fruit chaat Recipe in Gujarati )

 • લીલી દ્વાક્ષ 1/4 વાટકી
 • કાળી દ્વાક્ષ 1/4 વાટકી
 • તરબૂચ 1/4 વાટકી
 • ટેટી 1/4 વાટકી
 • સફરજન 1/4 વાટકી
 • નારંગી 2 પેશી
 • ચાટ મસાલો 1/2 ચમચી
 • ખજૂર આમલી ની ચટણી 1/2 ચમચી
 • લાલ મરચું 1/2 ચમચી
 • લીંબુ નો રસ 1/2 ચમચી

How to make ફ્રુટ ચાટ

 1. બધા ફળ ધોઈ ને સમારી લેવા. તેમાં ઉપરથી ખજૂર-આમલી ની મીઠી ચટણી, ચાટ મસાલો, લાલ મરચું અને લીંબુ નો રસ નાખી હલાવી લો. ઠંડુ કરી સવૅ કરો.

Reviews for Fruit chaat Recipe in Gujarati (0)