બર્ગર પીઝા | Burger pizza Recipe in Gujarati

ના દ્વારા Solanki Minaxi  |  27th Mar 2019  |  
0 ત્યાંથી 0 ફરી થી જુવો રેટ કરો
  • Photo of Burger pizza by Solanki Minaxi at BetterButter
બર્ગર પીઝાby Solanki Minaxi
  • તૈયારીનો સમય

    5

    મીની
  • બનાવવાનો સમય

    20

    મીની
  • પીરસવું

    2

    લોકો

0

0

બર્ગર પીઝા વાનગીઓ

બર્ગર પીઝા Ingredients to make ( Ingredients to make Burger pizza Recipe in Gujarati )

  • બર્ગર પર લગાવવા સોસ બનાવવા માટે:-
  • ૧ ટેબલસ્પૂન મસ્ટર્ડ સોસ
  • ૨ ટેબલસ્પૂન ટોમેટો કેચઅપ
  • ૨ ટેબલસ્પૂન મેયોનીઝ
  • ૧ ટી સ્પૂન ચીલી સોસ
  • ૧/૨ ટી સ્પૂન ઓરેગાનો
  • પીઝા નુ મિશ્રણ બનાવવા માટે:-
  • ૧ ટેબલસ્પૂન બટર
  • ૧ ટી સ્પૂન લસણ ની પેસ્ટ
  • ૨ ટેબલસ્પૂન સમારેલી ડુંગળી ની સ્લાઈસ
  • ૧ ટેબલસ્પૂન લાંબી અને પાતળી સમારેલું કેપ્સીકમ
  • ૧/૨ કપ પલાળીને બાફેલા રાજમા
  • ૧/૨ કપ પીઝા સોસ
  • મીઠું સ્વાદ મુજબ
  • અન્ય સામગ્રી:-
  • બર્ગર બન
  • ઓગળેલુ માખણ
  • ટામેટા ની સ્લાઈસ
  • છીણેલું ચીઝ

How to make બર્ગર પીઝા

  1. બાઉલ માં સોસ ની બધી સામગ્રી ભેગી કરી મિક્સ કરી લો
  2. પીઝા ના મિશ્રણ માટે:- એક પેન માં બટર ગરમ કરો તેમાં લસણ નાખી સાંતળો
  3. ડુંગળી અને કેપ્સિકમ નાખી ૨ મિનિટ સુધી સાંતળો
  4. રાજમા ,પીઝા સોસ અને મીઠું નાખી ફાસ્ટ ગેસ પર ૨ મિનિટ સુધી સાંતળો
  5. બર્ગર બન ને વચ્ચે થી કાપી બે ભાગ માં કાપો
  6. કાપેલા બન ને બટર લગાવી ૧ ચમચી જેટલો તૈયાર કરેલો સોસ લગાવો
  7. પછી ઉપર ૨ ચમચી જેટલો પીઝા નો મસાલો લગાવો
  8. ઉપર ટામેટા ની સ્લાઈસ મૂકી છીણેલું ચીઝ નાખો
  9. પ્રિ હીટ ઓવન માં ૨૦૦ ડીગ્રી તાપમાન માં ૧૫ મિનિટ બેક કરો
  10. ફરીથી ચીઝ નાખી ઓરેગાનો ભભરાવીને પીરસો

Reviews for Burger pizza Recipe in Gujarati (0)

શું આ વાનગી બનાવી છે ? તો તેનો ફોટો શેર કરો