હોમ પેજ / રેસિપી / કોલ્ડ કોફી

Photo of Cold coffee by Anita Rajai at BetterButter
1564
3
0.0(0)
0

કોલ્ડ કોફી

Mar-27-2019
Anita Rajai
5 મિનિટ
તૈયારી નો સમય
5 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

કોલ્ડ કોફી રેસીપી વિશે

ઠંડા દૂધ માં કોલ્ડ કોફી બનાવામાં આવે છે,તેમાં કોફી નું પેસ્ટ બનાવી ને નાખવાં

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 2

  1. 2 ગ્લાસ ઠંડુ દૂધ
  2. 2 નાની ચમચી કોફી
  3. 3 ચમચી સુગર પાવડર
  4. 1 dairymilky ને ખમણી કરી લેવું
  5. 1 milky બાર ને ખમણી કરી લેવી
  6. 250 ગ્રામ વેનીલા icecream
  7. ચોકલટે syrup

સૂચનાઓ

  1. Mixi જાર માં ઠંડુ દૂધ નાખો, ત્યાર બાદ તેમાં કોફી પેસ્ટ નાખો ,ખમરેલું dairymilk, milkbar નાખો
  2. ત્યારબાદ તેમાં icecream ,પાવડર સુગર નાખી ને mixi જાર માં ક્રશ કરી લ્યો
  3. હવે એક ગ્લાસ લ્યો,તેમાં ચોકલેટ syrup થી decoration કરી ને ગ્લાસ માં coffe નાખો ,ઉપર થી ખમરેલું ચોકલટ નાખો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર