સેવ ઉસળ | sev usal Recipe in Gujarati

ના દ્વારા Vid'zz Batra  |  27th Mar 2019  |  
0 ત્યાંથી 0 ફરી થી જુવો રેટ કરો
  • Photo of sev usal by Vid'zz Batra at BetterButter
સેવ ઉસળby Vid'zz Batra
  • તૈયારીનો સમય

    15

    મીની
  • બનાવવાનો સમય

    25

    મીની
  • પીરસવું

    3

    લોકો

0

0

સેવ ઉસળ વાનગીઓ

સેવ ઉસળ Ingredients to make ( Ingredients to make sev usal Recipe in Gujarati )

  • 2 કપ સૂકા વટાણા
  • 1 નાની ડુંગળી કાપેલી
  • 1 ટમેટું કાપેલું
  •  1/2 કપ સેવ 
  • 2 ચમચી આંબલીની ચટણી
  • 1 ચમચી લીલી ચટણી
  • 1 ચમચી આદુ-લસણની પેસ્ટ 
  • 6 થી 7 મીઠાં લીમડાના પાન
  • 1 ચપટી હળદર
  •  1 ટીસ્પૂન લાલ મરચાનો પાવડર
  • સ્વાદ અનુસાર મીઠું
  • 1 ચમચો લીલા ધાણા
  • વઘાર માટે:
  •  1 ટેબલસ્પૂન તેલ
  • 1 ટીસ્પૂન જીરું
  • 1 ચપટી હીંગ
  • 2 પાંઉ

How to make સેવ ઉસળ

  1. સૂકા વટાણાને 5-6 કલાક અથવા આખી રાત પાણીમાં પલાળીને રાખો.
  2. બીજા દિવસે વટાણાને મીઠાં સાથે પાણીમાં પ્રેશર કુક કરી લો.
  3. હવે એક પેનમાં એક ટેબલસ્પૂન તેલ ગરમ કરો.
  4. તેમાં જીરુંના દાણા, હીંગ અને લીમડાંના પાન ઉમેરો.
  5. ડુંગરી ઉમેરો. તથા ટમેટાં ઉમેરો.
  6. આદુ-લસણની પેસ્ટ અને અન્ય મસાલા ઉમેરો
  7. હવે બાફેલા વટાણા ઉમેરો અને સાથે પાણી પણ. 5 મિનીટ સુધી ઉકળવા દો. 
  8. મિશ્રણને રગડાં જેટલું ઘટ્ટ થવા દો
  9. ડુંગળી, સેવ અને લીલા ધાણા સાથે ગાર્નિશ કરીને સર્વ કરો.

Reviews for sev usal Recipe in Gujarati (0)

શું આ વાનગી બનાવી છે ? તો તેનો ફોટો શેર કરો