હોમ પેજ / રેસિપી / સેવ ઉસળ

Photo of sev usal by Vid'zz Batra at BetterButter
699
3
0.0(0)
0

સેવ ઉસળ

Mar-27-2019
Vid'zz Batra
15 મિનિટ
તૈયારી નો સમય
25 મિનિટ
રાંધવાનો સમય
3 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

સેવ ઉસળ રેસીપી વિશે

નાસતામાં બનાવો 'સેવ ઉસળ'. ચટાકેદાર સેવ ઉસળ વડોદરા ની ફેમસ હવે તમારા રસોડે.

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • નાસ્તો અને સવાર નો હળવો લંચ

સામગ્રી સર્વિંગ: 3

  1. 2 કપ સૂકા વટાણા
  2. 1 નાની ડુંગળી કાપેલી
  3. 1 ટમેટું કાપેલું
  4.  1/2 કપ સેવ 
  5. 2 ચમચી આંબલીની ચટણી
  6. 1 ચમચી લીલી ચટણી
  7. 1 ચમચી આદુ-લસણની પેસ્ટ 
  8. 6 થી 7 મીઠાં લીમડાના પાન
  9. 1 ચપટી હળદર
  10.  1 ટીસ્પૂન લાલ મરચાનો પાવડર
  11. સ્વાદ અનુસાર મીઠું
  12. 1 ચમચો લીલા ધાણા
  13. વઘાર માટે:
  14.  1 ટેબલસ્પૂન તેલ
  15. 1 ટીસ્પૂન જીરું
  16. 1 ચપટી હીંગ
  17. 2 પાંઉ

સૂચનાઓ

  1. સૂકા વટાણાને 5-6 કલાક અથવા આખી રાત પાણીમાં પલાળીને રાખો.
  2. બીજા દિવસે વટાણાને મીઠાં સાથે પાણીમાં પ્રેશર કુક કરી લો.
  3. હવે એક પેનમાં એક ટેબલસ્પૂન તેલ ગરમ કરો.
  4. તેમાં જીરુંના દાણા, હીંગ અને લીમડાંના પાન ઉમેરો.
  5. ડુંગરી ઉમેરો. તથા ટમેટાં ઉમેરો.
  6. આદુ-લસણની પેસ્ટ અને અન્ય મસાલા ઉમેરો
  7. હવે બાફેલા વટાણા ઉમેરો અને સાથે પાણી પણ. 5 મિનીટ સુધી ઉકળવા દો. 
  8. મિશ્રણને રગડાં જેટલું ઘટ્ટ થવા દો
  9. ડુંગળી, સેવ અને લીલા ધાણા સાથે ગાર્નિશ કરીને સર્વ કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર