હોમ પેજ / રેસિપી / વેજ ફ્રેન્કી

Photo of Healthy Veg Frankie by Leena Mehta at BetterButter
1036
4
0.0(0)
0

વેજ ફ્રેન્કી

Mar-28-2019
Leena Mehta
30 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

વેજ ફ્રેન્કી રેસીપી વિશે

ફ્રેન્કી એક હેલ્ધી સ્ટ્રીટ ફૂડ છે. તે

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • બીજા
  • ઇટાલિયન
  • સ્ટર ફ્રાય
  • મુખ્ય વાનગી
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 2

  1. 3/4 કપ ઘઉં નો લોટ
  2. 1/4 કપ મેંદો
  3. 1 ડુંગળી
  4. 1/2 લાલ અને લીલું કેપ્સીકમ
  5. 1 ચમચી કેચપ
  6. 1 ચમચી ચીઝ સોસ
  7. 1/2 નાની ચમચી મરી પાઉડર
  8. 1 નાની ચમચી ઇટાલિયન હર્બ
  9. 1 નાની ચમચી તેલ

સૂચનાઓ

  1. લોટમાં પાણી ઉમેરી બરાબર મિક્સ કરી કણક બાંધો. 25 મિનિટ રેસ્ટ આપો. એક સરખા લુઆ બનાવી તેની રોટલી બનાવી લો.
  2. ઘઉં ના ફાડામાં પનીર અને બટાકુ છીણીને ઉમેરો. તેમાં પૌંઆ અને મસાલા ઉમેરી કણક બનાવી લો. તેના રોલ બનાવી તવા પર સરસ શેકી લો.
  3. ડુંગળી અને કેપ્સીકમને ઊભા સમારી લો. સહેજ તેલ મૂકી કાચાપાકા શેકી લો. તેમાં મીઠું અને મરી પાઉડર ભભરાવી મિક્સ કરી લો. તેને સાઈડમાં રાખી તવા પર રોટલી શેકી લો.
  4. રોટલી પર કેચપ લગાવો. તેની પર ચીઝ સોસ સ્પ્રેડ કરો. ઉપર કોથમીરની, ડુંગળી અને કેપ્સીકમ પાથરો. ઉપર રોલ મૂકી વીંટો વાળી લો. તેને એલ્યુમિનિયમ ફોઈલ માં લપેટી ગરમા ગરમ સર્વ કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર