હોમ પેજ / રેસિપી / કેસર ડ્રાય ફ્રુટ લસ્સી

Photo of Kesar dryfruit lassi by Mayuri Vora at BetterButter
764
3
0.0(0)
0

કેસર ડ્રાય ફ્રુટ લસ્સી

Mar-28-2019
Mayuri Vora
600 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

કેસર ડ્રાય ફ્રુટ લસ્સી રેસીપી વિશે

લસ્સી ઍ ગરમી મા બધા ને બોવજ ભાવે છે. અને આમા સુકા મેવા છે જે હેલ્થી છે.

રેસીપી ટૈગ

  • આસાન
  • ગુજરાત
  • ખાદ્ય પીણાં
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 2

  1. દૂધ-1લિટર
  2. દહી-2ચમચી
  3. કસ્ટડ-2ચમચી
  4. ખાંડ-1કપ
  5. કેસર-ચપટી
  6. ડ્રાય ફ્રુટ (કાજુ,પિસ્તા,કિસ્મીસ)

સૂચનાઓ

  1. દૂધ ને ગરમ કરવા મૂકો
  2. કસ્ટર મા 2ચમચી દૂધ નાખી તયાર કરો
  3. પછી કેસર વાળુ દૂધ તયાર કરો
  4. ગરમ દૂધ મા કસ્ટર,કેસર વાળુ દૂધ,અને ખાંડ નાખી મિક્સ કરો
  5. ખાંડ ઓગળી જાય પછી ગેસ બંધ કરી દૂધને ઠરવા દો
  6. ઠરી ગયા પછી તેમા 2 ચમચી દહી મિક્સ કરી 6 થી 7કલાક ઢાકિ ને રાખી દો
  7. હવે સરસ દહી જામી જાય પછી તેને ફેટી લો અને તેને થોડીવાર થંડુ થવા ફ્રીજ મા રાખી દો.પછી ઍક ગ્લાસ મા સૂકા મેવા નાખી તેમા આ લસ્સી એડ કરો.તયાર છે કેસર ડ્રાય ફ્રુટ લસ્સી

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર