હોમ પેજ / રેસિપી / અંડા ગોટાળો

Photo of Egg gotalo by Hetal Sevalia at BetterButter
1330
2
0.0(0)
0

અંડા ગોટાળો

Mar-28-2019
Hetal Sevalia
10 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

અંડા ગોટાળો રેસીપી વિશે

સૂરત ની ફેમસ એગ ડીશ.

રેસીપી ટૈગ

  • નોન - વેજ
  • આસાન
  • ડીનર પાર્ટી
  • ગુજરાત
  • સ્ટર ફ્રાય
  • મુખ્ય વાનગી
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 2

  1. 3 બોઈલ એગ
  2. 2 એગ ( whole)
  3. 1 ડુંગળી બારીક સમારેલી
  4. 1 ટામેટું બારીક સમારેલ
  5. 1/2 ચમચી લસણ ચોપ
  6. 1/2 ચમચી આદું ચોપ
  7. 2 લીલાં મરચાં ચોપ
  8. 1/2 ચમચી લાલ મરચું
  9. 1/2 ચમચી ધાણાજીરું
  10. 1/2 ચમચી ગરમ મસાલો
  11. મીઠું સ્વાદ અનુસાર
  12. થોડી કોથમીર
  13. ચપટી ચાટ મસાલો
  14. ચપટી મરી પાવડર
  15. 4 ચમચી બટર

સૂચનાઓ

  1. એક કઢાઈમાં બટર લઈ લસણ,આદું, મરચાં, ડુંગળી સાતળો. લાલ થાય એટલે ટામેટાં ઉમેરો. હળદર, મીઠું, લાલ મરચું, ગરમ મસાલો ઉમેરો.
  2. થોડું પાણી ઉમેરો. ઉકળે એટલે 2 બોઈલ એગ ની છીણ ઉમેરો. કોથમીર ઉમેરો.
  3. હાફ ફ્રાય બનાવવા માટે:- એક પેન માં બટર લઈ 2 ઈંડા ફોડી ઉપર થી મીઠું અને લાલ મરચું ભભરાવી થવા દો.
  4. હવે પ્લેટ માં ગ્રેવી લો.તેના પર હાફ ફ્રાય મૂકો. આજુબાજુ બોઈલ એગ ના પીસ મૂકો. ઉપર થી ચાટ મસાલો, મરી પાવડર અને કોથમીર ભભરાવી સવૅ કરો.
  5. ગરમાગરમ ગોટાળો પાઉં સાથે સવૅ કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર