હોમ પેજ / રેસિપી / ચણા ચાટ

Photo of Chana chat by Purvi Champaneria at BetterButter
466
1
0.0(0)
0

ચણા ચાટ

Mar-29-2019
Purvi Champaneria
5 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ચણા ચાટ રેસીપી વિશે

મુંબઈ ની પ્રખ્યાત ચાટ.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • બાળકો માટે વાનગીઓ
  • મહારાષ્ટ્ર
  • સ્નેક્સ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 2

  1. બાફેલા ચણા ૧કટોરી
  2. મીઠું સ્વાદ અનુસાર
  3. લાલ મરચું પાવડર ૧ચમચી
  4. ચાટ મસાલો ૧ ચમચી
  5. માખણ ૨ ચમચી
  6. કાંદા ૧મોટો ઝીણો કાપેલો
  7. ટામેટા ૧ મોટું ઝીણુ કાપેલું
  8. કોથમીર ૩-૪ચમચી
  9. લીંબુ

સૂચનાઓ

  1. એક પેણી મા માખણ મુકી ચણા ને સાંતળી લો. તેમા લાલ મરચું પાવડર, સ્વાદ અનુસાર મીઠું, ચાટ મસાલો નાખી હલાવી લો. ગેસ બંધ કરી લો.
  2. હવે તેમાં કાંદા, ટામેટા, લીંબુ, કોથમીર નાખી હલાવી ગરગડી ગરમ પીરસો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર