Photo of Falooda by Bijal Thaker at BetterButter
738
5
0.0(0)
0

ફાલૂદા

Mar-29-2019
Bijal Thaker
5 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
1 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ફાલૂદા રેસીપી વિશે

ગરમી ની મોસમ માં ફાલૂદા ની લારી પર ઘણા લોકો જોવા મળે છે. તો ઘરે જ બનાવ્યો ફાલૂદા

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • ઠંડુ કરવું
  • ડેઝર્ટ
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 1

  1. દૂધ 250 મીલી
  2. ખાંડ 4 ચમચી
  3. તકમરીયા 2 ચમચી
  4. ફળ(પસંદ અનુસાર)
  5. ફાલૂદા મિકસ (કોઇપણ)

સૂચનાઓ

  1. દૂધ ઉકાળી ફાલૂદા મિકસ ઉમેરી મિશ્રણ તૈયાર કરવું. ઠંડુ પડે એટલે fridge માં chilled કરવા રાખવું. તકમરીયા દૂધ માં 10 મીનીટ માટે પલાળી રાખો. પસંદ અનુસાર ફળ સમારેલા લો
  2. Serve કરવા માટે ગ્લાસ લઈને તેમાં નીચે તકમરીયા વાળું દૂધ, તેની ઉપર ફાલૂદા મિકસ જે ઠંડુ કરેલ છે તે, ફળ અને તેની ઉપર આઇસક્રીમ મૂકી ફરીથી લેયર રીપીટ કરો. ઠંડુ ઠંડુ એન્જોય કરો .

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર