આ એક હેલ્ધી પ્રકાર ની ચાટ છે. દેશી ચણા ને બાફી ને બનાવવામાં આવે છે. સાથે સલાડ અને ચટણી પણ નાખવામાં આવી છે.
રેસીપી ટૈગ
વેજ
આસાન
હરરોજ/ દરરોજ
ભારતીય
બાફવું
સ્નેક્સ
પૌષ્ટિક
સામગ્રી સર્વિંગ: 5
૨ કપ દેશી ચણા
૧ નંગ બાફેલું બટાકુ
૧ ડુંગળી ઝીણી સમારેલી
૧ ટામેટું ઝીણું સમારેલું
૧/૨ કાકડી ઝીણી સમારેલી
૧/૨ કપ દાડમ નાં દાણા
૮ થી ૧૦ ફુદીના નાં પાન
કોથમીર
૧ લીંબુ
૨ ચમચી ગ્રીન ચટણી
૧ ચમચી લસણ ની ચટણી
૧ ચમચી જીરું પાવડર
૧ ચમચી લાલ મરચું
મીઠુ સ્વાદ મુજબ
ચપટી મરી પાવડર
૧/૨ વાટકી બુંદી
૧/૨ વાટકી સેવ
સૂચનાઓ
દેશી ચણા ને ૭ થી ૮ કલાક પલાળી રાખવા. ત્યાર બાદ મીઠું નાખી બાફી દેવા. સાથે એક બટાકા પણ બાફી લેવા.
બધું શાક ભાજી ઝીણું સમારવું. ફુદીનો કોથમીર પણ ઝીણા સમારવા.
બધું એક બાઉલ માં મિક્સ કરવું. સાથે બધા સૂકા મસાલા અને ચટણી નાખી લીંબુ નો રસ નાખી દેવો. હવે ઝીણો સમારેલો ફુદીનો અને કોથમીર પણ નાખવા. દાડમ નાખી હલાવી દેવું.
બધું સરખું મિક્સ કરી દેવું
પ્લેટ મા કાઢી ઉપર થી બુંદી અને સેવ નાખી સર્વ કરવું.
સમીક્ષાઓ (0)  
તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.
रिव्यु સબમિટ કરો
ચણા ચાટ
Disha Chavda
ચાલો રસોઈ શરૂ કરીએ
A password link has been sent to your mail. Please check your mail.
દેશી ચણા ને ૭ થી ૮ કલાક પલાળી રાખવા. ત્યાર બાદ મીઠું નાખી બાફી દેવા. સાથે એક બટાકા પણ બાફી લેવા.
બધું શાક ભાજી ઝીણું સમારવું. ફુદીનો કોથમીર પણ ઝીણા સમારવા.
બધું એક બાઉલ માં મિક્સ કરવું. સાથે બધા સૂકા મસાલા અને ચટણી નાખી લીંબુ નો રસ નાખી દેવો. હવે ઝીણો સમારેલો ફુદીનો અને કોથમીર પણ નાખવા. દાડમ નાખી હલાવી દેવું.
બધું સરખું મિક્સ કરી દેવું
પ્લેટ મા કાઢી ઉપર થી બુંદી અને સેવ નાખી સર્વ કરવું.
A password link has been sent to your mail. Please check your mail.
Close
N/A
પાસવર્ડ બદલો
તમારો જૂનો પાસવર્ડ નવામાં બદલો
જૂનો પાસવર્ડ *
નવો પાસવર્ડ *
નવા પાસવર્ડની પુષ્ટિ કરો *
પાસવર્ડ બદલો
A password link has been sent to your mail. Please check your mail.
Close
N/A
પ્રોફાઇલ સેટિંગ
તમારી પ્રોફાઇલને અહીં એડિટ કરો અને અપડેટ કરો
તમારું એકાઉન્ટ સેટિંગ્સ નાખવું તમારી સેવ કરેલી રીસેપ્સ, સંગ્રહ અને વ્યક્તિગત કરેલી પસંદગીઓ તમને કાયમી રૂપે અપ્રાપ્ય બનાવી શકે છે અને કનેક્ટેડ ડિવાઇસેસની કાર્યક્ષમતાને ઘટાડે છે. ડિલીશન અમારી પ્રાઇવસી નોટિસ અને લાગુ કાયદા અથવા નિયમો અનુસાર કરવામાં આવશે.
ડિલેટ અકાઉન્ટ
A password link has been sent to your mail. Please check your mail.
Close
N/A
તમે જો તમારું ખાતું ડિલેટ કરી નાખો તો તમારી સાચવેલી વાનગીઓ, સંગ્રહ અને વૈયક્તિકરણ પસંદગીઓને તમારા માટે કાયમી રૂપે અપ્રાપ્ય બનાવિ દેશે
નોંધ: જો તમે આગલા 14 દિવસ દરમિયાન લ loginગિન કરો છો, તો તમારું એકાઉન્ટ ફરીથી સક્રિય થશે અને કા deleી નાખવાનું રદ કરવામાં આવશે.
પુષ્ટિ કરોરદ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
N/A
A password link has been sent to your mail. Please check your mail.
Close
સર્ચ

સાઇન ઇન
લોગીન
ઈમેઇલ
પાસવર્ડ
પાસવર્ડ ભૂલી ગયા છો?