હોમ પેજ / રેસિપી / Pani puri

Photo of Pani puri by Shital Satapara at BetterButter
159
8
0.0(0)
0

Pani puri

Mar-30-2019
Shital Satapara
70 મિનિટ
તૈયારી નો સમય
45 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • બાળકો ના જન્મદિવસ માટે
  • ભારતીય
  • બાફવું
  • ઠંડુ કરવું
  • તળવું
  • સ્નેક્સ
  • ઓછી કેલેરી વાળું

સામગ્રી સર્વિંગ: 4

  1. 100 - પાણીપુરી ની પુરી
  2. 500 ગ્રામ પલાળેલા મગ
  3. 250 ગ્રામ ખારી સીંગ
  4. 1 બાઉલ દાડમ ના દાણા
  5. 250 ગ્રામ પલાળી ને બાફેલા ચણા
  6. 250 ગ્રામ ઝીણી સેવ
  7. ચાટ મસાલો
  8. ગરમ મસાલો
  9. સૂકા મરચા ને પલાળી ને બનાવેલી પેસ્ટ
  10. કોથમીર અને દહીં પુરી મા સજાવટ માટે
  11. મીઠુ સ્વાદ પ્રમાણે
  12. પાણીપુરી ના પાણી માટે :-
  13. 2 ચમચી ફૂદીના ના પાન ની પેસ્ટ
  14. 1ચમચી લીલા મરચા ની પેસ્ટ
  15. 2 ચમચી કોથમીર ની પેસ્ટ
  16. 5 ચમચી લીંબુ નો રસ
  17. 1 ચમચી સંચળ પાવડર
  18. 1/2 મરી પાવડર
  19. 1 વાટકી સોલ્ટેડ બુંદી
  20. સ્વાદ પ્રમાણે મીઠુ

સૂચનાઓ

  1. 1) સૌ પ્રથમ પાણીપુરી નો મસાલો તૈયાર કરો
  2. 2) એના માટે સામગ્રી મા આપેલ તમામ વસ્તુ મિક્સ કરો (મગ, ખારી સીંગ, ચણા, લાલ મરચા ની પેસ્ટ, ગરમ મસાલો, મીઠુ વગેરે.. )
  3. 3) પાણીપુરી નું પાણી બનાવવા માટે 1. 5 લીટર પાણી મા ઉપર ની બધીજ સામગ્રી ઉમેરો
  4. 4) સોલ્ટેડ બુંદી પણ પાણી મા ઉમેરો
  5. 5) જરૂર લાગે તો જ મીઠુ ઉમેરો
  6. 6) હવે પ્લેટ મા એસેમ્બલ કરી સર્વ કરો
  7. 7) સર્વ કરવા માટે એક પૂરી લો તેમાં આંગળી ની મદદ થી કાણું પાડી પછી તેમાં ઉપર બનાવેલ મિશ્રણ ભરો અને ઉપર થી ચાટ મસાલો અને સેવ ભભરાવો.
  8. 8) હવે સાથે ફૂદીના નું પાણી અલગ પ્યાલી મા આપી સર્વ કરો.
  9. 9) તો તૈયાર છે પાણીપુરી...... પુરી મા પાણી ભરી ને એન્જોય કરો ચટાકેદાર પાણીપુરી... મોમાં પાણી આવી ગયું ને......

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર