હોમ પેજ / રેસિપી / કાંદા વડા
આ મધ્ય પ્રદેશ માં અહીં મંદસૌર જિલ્લા નું પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ છે. આ રેસીપી માં મગ ની દાળ અને વેસણ માં બધા મસાલા નાખી તેના મોટા ભજીયા બનાવી બે વાર તળવામાં આવે છે અને પાવ ની વચ્ચે ચટણી અને ડુંગળી સાથે આ વડા ને મૂકી ને સર્વ કરવામાં આવે છે.
તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.
रिव्यु સબમિટ કરો