હોમ પેજ / રેસિપી / પૂરી ભાજી

Photo of Poori bhaji by Bijal Thaker at BetterButter
962
4
0.0(0)
0

પૂરી ભાજી

Mar-30-2019
Bijal Thaker
10 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

પૂરી ભાજી રેસીપી વિશે

પૂરી ભાજી એવી વાનગી છે જેના રુપ રંગ ભારતભરમાં લગભગ એકસરખા જોવા મળે. વળી ઓછી કિંમતમાં પેટ ભરે એવું સ્વાદિષ્ટ સ્ટ્રીટ ફૂડ છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • તળવું
  • મૂળભૂત વાનગીઓ
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 2

  1. ભાજી માટે:
  2. બટાકા 4 નંગ
  3. તેલ 3 ચમચી
  4. રાઇ 1/4 ચમચી
  5. અજમો 1/4 ચમચી
  6. જીરૂ 1/4 ચમચી
  7. હીંગ ચપટી
  8. મીઠું સ્વાદ અનુસાર
  9. હળદર 1/4 ચમચી
  10. લાલ મરચું 1/2 ચમચી
  11. ધાણા જીરૂ પાઉડર 1/2 ચમચી
  12. લીંબુનો રસ 1/4 ચમચી
  13. કોથમીર 2 ચમચી
  14. મીઠા લીમડાનાં પાન 4-5
  15. પૂરી માટે:
  16. ઘઉંનો લોટ 2 વાટકી
  17. તેલ 2 ચમચી
  18. પાણી જરૂર મુજબ
  19. તેલ તળવા માટે

સૂચનાઓ

  1. બટાકા ને બાફીને ટુકડા કરી લો.
  2. કડાઈ માં તેલ મૂકી ગરમ થયે રાઇ, જીરૂ, અજમો અને હીંગ નાખી બટાકા ઉમેરી દો. હળદર, લાલ મરચું, ધાણા જીરૂ પાઉડર, મીઠું ઉમેરવું અને બરાબર હલાવી લો. જરૂર જેટલું પાણી ઉમેરવું. 3-4 મીનીટ ઉકળવા દો. લીંબુનો રસ અને કોથમીર ઉમેરી દો.
  3. પૂરી નો લોટ તૈયાર કરી પૂરી તળી લો.
  4. ગરમાગરમ સવૅ કરો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર