હોમ પેજ / રેસિપી / મઠ મક્કા ચાટ

Photo of Muth makka chat by vaishali nandola at BetterButter
539
1
0.0(0)
0

મઠ મક્કા ચાટ

Mar-31-2019
vaishali nandola
300 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

મઠ મક્કા ચાટ રેસીપી વિશે

ચાટ એ એક સ્ટ્રીટ ફુડ છે. પણ મેં થોડી અલગ રીતે બનાવાની ટ્રાય કરી છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • હરરોજ/ દરરોજ
  • ભારતીય
  • બાફવું
  • સ્નેક્સ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 2

  1. 1 1/2 કપ પલાળી ને બાફેલા મઠ
  2. 1 કપ પફ પૌંઆ ( diet ચેવડા મા ટે આવે છે એ)
  3. 3/4 કપ સેવ
  4. 1 બાફેલુ બટેટુ
  5. 1 કાંદો સમારેલો
  6. 1 ટમેટુ સમારેલુ
  7. 1/2 કપ મકાઈ બાફેલી
  8. સ્વાદ મુજબ મીઠુ
  9. 1 ચમચી ચાટ મસાલો
  10. કોથમીર સજાવવા માટે
  11. 3 ચમચી લીલી ચટણી
  12. 3 ચમચી મીઠી ચટણી
  13. 1 કપ દહીં

સૂચનાઓ

  1. દહીં અને સેવ સીવાય ની બધી સામગ્રી ને એક બાઉલ મા લઈ મીક્સ કરો.
  2. ચાટ ને સવીૅંગ બાઉલ મા લો
  3. ઉપરથી દહી ,સેવ અને કોથમીર નાખી સવૅ કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર