હોમ પેજ / રેસિપી / Garlic ચીઝ બ્રેડ

Photo of Garlic cheese bred by Anita Rajai at BetterButter
283
2
0.0(0)
0

Garlic ચીઝ બ્રેડ

Mar-31-2019
Anita Rajai
5 મિનિટ
તૈયારી નો સમય
7 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

Garlic ચીઝ બ્રેડ રેસીપી વિશે

બ્રેડ થી બનવામાં આવે 6,લસણ ની ચટણી ઘરે ભી બનાવી શકો છો, ખાવમી સ્વાદિષ્ટ 6

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • તળવું
  • હાઈ ફાઈબર

સામગ્રી સર્વિંગ: 2

  1. 2 બ્રેડ
  2. લસણ ચટણી
  3. બટર
  4. ચીઝ
  5. રેડ chilyflanks
  6. ઓરેગાનો

સૂચનાઓ

  1. લસણ ને છોલીને ,મિક્સચ માં થોડું પાણી નાખી ને પેસ્ટ બનાવી લ્યો, અને કડાઈ માં થોડું તેલ નાખી ને લસણ ની પેસ્ટ સાંતળવી લ્યો
  2. હવે બ્રેડ પર લસણ ની પેસ્ટ લગાવી, ચીઝ ,ઓરેગાનો, રેડ chilyflanks છાંટવી ને બ્રેડ ત્યાર કરો1
  3. હવે નોન સ્ટિક તવા પર બટર લગાવી ને બ્રેડ ને મુકો,ઉપર થી ઢાંકણું લગાવી ને 5-7 મિનિટ રોસ્ટેડ કરો, ત્યાર 6 આપરી garlic બ્રેડ

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર