લીટી ચોખા | Litti Chokha Recipe in Gujarati

ના દ્વારા Hetal Sevalia  |  31st Mar 2019  |  
0 ત્યાંથી 0 ફરી થી જુવો રેટ કરો
  • Photo of Litti Chokha by Hetal Sevalia at BetterButter
લીટી ચોખાby Hetal Sevalia
  • તૈયારીનો સમય

    15

    મીની
  • બનાવવાનો સમય

    30

    મીની
  • પીરસવું

    4

    લોકો

1

0

લીટી ચોખા વાનગીઓ

લીટી ચોખા Ingredients to make ( Ingredients to make Litti Chokha Recipe in Gujarati )

  • ***લીટી માટે:-
  • 2 કપ ઘઉંનો લોટ
  • ચપટી અજમો
  • મીઠું સ્વાદ અનુસાર
  • 2 ટેબલ સ્પૂન ઘી
  • **** સ્ટફિંગ માટે:-
  • 1 કપ શેકેલું બેસન
  • થોડી કોથમીર
  • 1 ચમચી લીલાં મરચાં ની પેસ્ટ
  • 1/2 ચમચી લસણ આદુની પેસ્ટ
  • મીઠું સ્વાદ અનુસાર
  • 2 ચમચી ગરમ તેલ
  • 1/4 ચમચી કલોજી
  • 1/4 ચમચી અજમો
  • 1/4 ચમચી આમચૂર પાવડર
  • 1/4 ચમચી સંચળ
  • ****લસણની ચટણી:-
  • 10 સૂકા લાલ મરચાં
  • 10 કળી લસણ
  • મીઠું સ્વાદ અનુસાર
  • ***ચોખા માટે:-
  • 1 બોઈલ બટાકુ
  • 1 ડુંગળી ચોપ
  • 2 રીગણ શેકેલું
  • 2 ટામેટાં શેકેલું
  • થોડી કોથમીર
  • 1/2 ચમચી ચોપ લસણ
  • 1/4 ચમચી ચોપ આદું
  • 1 ચમચી ચોપ લીલાં મરચાં
  • 1/2 ચમચી લીંબુનો રસ
  • મીઠું સ્વાદ અનુસાર
  • 1/4 ચમચી સંચળ
  • ઘી જરૂર મુજબ

How to make લીટી ચોખા

  1. સૌપ્રથમ લીટી માટે ની સામગ્રી ભેગી કરી સોફટ લોટ બાંધો.10 મિનિટ રેસ્ટ આપો.
  2. સ્ટફિંગ ની સામગ્રી ભેગી કરી નાના બોલ્સ વાળો.જરૂર જણાય તો થોડું પાણી છાટી મોઈશ્ચર આપવું. કણક માં થી લૂઓ લઈ સ્ટફિંગ મૂકી લીટી વાળી દો.
  3. અપ્પમ પેન માં શેકી લો.
  4. ચોખા માટે ની સામગ્રી ભેગી કરી હાથ થી મસળી લો.
  5. એક પ્લેટ માં ચોખા મૂકો. લીટી થોડી હાથ થી દબાવી મૂકો તેના પર ઘી રેડો.સાથે લસણની ચટણી સવૅ કરો.

Reviews for Litti Chokha Recipe in Gujarati (0)

શું આ વાનગી બનાવી છે ? તો તેનો ફોટો શેર કરો