કડાઈ મા તેલ અને ઘી મૂકી જીરું નાખી સમારેલા ડુંગળી નાખી સાંતળવું. આદુ-લસણ ની પેસ્ટ ઉમેરી હલાવો. ડુંગળી ચડવા આવે તો શાક ઉમેરી શાક નું પ્રમાણ નું મીઠું ઉમેરવું. કોથમીર, ફુદીનો, હળદર, લાલ મરચું અને ગરમ મસાલો ઉમેરો. દહી ઉમેરી બરાબર હલાવી લો. 2-3 મીનીટ સીમ પર રાખવું. બનાવેલ શાક નો મસાલો ભાત માં મિક્સ કરી લો. 2 મીનીટ પછી ગેસ બંધ કરી લો. તૈયાર છે બિરયાની.
તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.
रिव्यु સબમિટ કરો