હોમ પેજ / રેસિપી / બેબી કોર્ન જાલફ્રેઝી

Photo of Babycorn jalfrezi by Bijal Thaker at BetterButter
655
0
0.0(0)
0

બેબી કોર્ન જાલફ્રેઝી

Apr-12-2019
Bijal Thaker
5 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

બેબી કોર્ન જાલફ્રેઝી રેસીપી વિશે

ઓછા સમયમાં બની જાય એવી આ ડીશ છે

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • પંજાબી
  • મુખ્ય વાનગી
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 2

  1. બેબી કોર્ન 100 ગ્રામ
  2. ડુંગળી 1
  3. કેપ્સીકમ 1
  4. ટામેટાં ની પેસ્ટ 4 ચમચી
  5. તેલ 2 ચમચી
  6. મીઠું સ્વાદ અનુસાર
  7. આદુ-લસણ ની પેસ્ટ 1/2 ચમચી
  8. ગરમ મસાલો 1 ચમચી
  9. લાલ મરચું 1/2 ચમચી
  10. હળદર પા ચમચી
  11. પાણી જરૂર મુજબ

સૂચનાઓ

  1. બધા શાક લાંબા સમારીને રાખો.કડાઈ માં તેલ મૂકી ગરમ થયે તેમાં ડુંગળી ને આદુ-લસણ ની પેસ્ટ ઉમેરી સાંતળો.
  2. બરાબર ચઢી જાય એટલે કેપ્સીકમ ઉમેરો. 3 મીનીટ પછી ટામેટાં ની પયુરી ઉમેરી દો. મીઠું, લાલ મરચું, ગરમ મસાલો નાખી હલાવો. હવે બેબીકોર્ન ઉમેરી દો. જરુર જણાય તો થોડું પાણી ઉમેરવું. બધું શાક ચડી જાય અને મસાલા ભળી જાય એટલે ગેસ બંધ કરી દો.
  3. કોથમીર ઉમેરી સવૅ કરો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર