હોમ પેજ / રેસિપી / વરિયાળી લીંબુનું શરબત

Photo of Variyali limbu sharbat by Joshi daksha at BetterButter
377
0
0.0(0)
0

વરિયાળી લીંબુનું શરબત

Apr-17-2019
Joshi daksha
20 મિનિટ
તૈયારી નો સમય
5 મિનિટ
રાંધવાનો સમય
3 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

વરિયાળી લીંબુનું શરબત રેસીપી વિશે

ગરમીમાં રાહત મેળવવા.

રેસીપી ટૈગ

  • વેજ
  • ગુજરાત
  • ઠંડા પીણાં

સામગ્રી સર્વિંગ: 3

  1. વરિયાળી-2 ચમચી
  2. મરી-2 નંગ
  3. સાકર-દોઢ ચમચો
  4. શેકેલું જીરું પાવડર-અડધી ચમચી
  5. લીંબુનો રસ-1 ચમચી
  6. પાણી-3 ગ્લાસ

સૂચનાઓ

  1. મિક્સરના જારમાં બધી સામગ્રી સરખી રીતે ક્રશ કરી લો.
  2. હવે એક તપેલીમાં 3 ગ્લાસ પાણી લો.
  3. તેમાં ક્રશ કરેલો પાવડર નાખો.
  4. હવે બ્લેન્ડર ફેરવી સરખું મિક્સ કરી લો.
  5. શરબતને ગ્લાસમાં ગાળી લો.
  6. તૈયાર છે વરિયાળી લીંબુનું શરબત.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર