BetterButter એપ્લિકેશન

વાનગીઓ, ફૂડ કમ્યુનિટિ અને કિચનવેર

(8,719)
ડાઉનલોડ કરો

કૃપા કરીને તમારી રેસીપી અપલોડ કરવા માટે એપ્લિકેશન ડાઉનલોડ કરો

હોમ પેજ / રેસિપી / શાહી ડ્રાયફ્રૂટ લસ્સી

Photo of SHAHI LASSI by Pooja Bhumbhani at BetterButter
1
0
0(0)
0

શાહી ડ્રાયફ્રૂટ લસ્સી

May-27-2019
Pooja Bhumbhani
2 મિનિટ
તૈયારી નો સમય
2 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

શાહી ડ્રાયફ્રૂટ લસ્સી રેસીપી વિશે

આ રેસિપી ઉનાળા માટે પરફેક્ટ ઠંડક આપતી લસ્સી છે. આને પીવાથી શરીર માં સ્ફૂર્તિ અને તાજગી આવી જાય છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • હરરોજ/ દરરોજ
  • ઠંડુ કરવું
  • ઠંડા પીણાં
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 2

  1. 200 ગ્રામ દહીં
  2. 50 ગ્રામ દળેલી સાકર
  3. 25 ગ્રામ કાજુ
  4. 25 ગ્રામ બદામ
  5. 25 ગ્રામ પીસ્તા
  6. 5-6 બરફ ના ટુકડા

સૂચનાઓ

  1. પહેલા દહીં ને એક વાસણ માં લઇ લો.
  2. કાજુ, બદામ, પીસ્તા ને નાના ટુકડા માં કટ કરી લો.
  3. દહીં માં દળેલી સાકર ઉમેરી થોડી વાર માટે બ્લેન્ડર કરી લો.
  4. તેમાં બરફ ના ટુકડા નાખી ને સર્વ કરો.
  5. ઉપર થી ડ્રાય ફ્રૂટ નાખી ને ઠંડી ઠંડી લસ્સી પીરસો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર