હોમ પેજ / રેસિપી / લાઈવ ઢોકલા

Photo of Live dhokla by Harsha brahmbhatt brahmbhatt at BetterButter
637
0
0.0(0)
0

લાઈવ ઢોકલા

Sep-13-2019
Harsha brahmbhatt brahmbhatt
60 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

લાઈવ ઢોકલા રેસીપી વિશે

લાઇવ ઢોકલા ગરમ ગરમ ચટની સાથે બઉ ટેસટી લાગેછે

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • બાળકો માટે વાનગીઓ
  • ગુજરાત
  • બાફવું
  • નાસ્તો અને સવાર નો હળવો લંચ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 2

  1. 500 કણકી કોરમાનો લોટ
  2. એક કોથરી છાશ
  3. માપ સર મીઠુ
  4. અડધીચમચી હળદર
  5. અડધી ચમચી ખાવાનો સોડા
  6. એક ચમચી અજમો

સૂચનાઓ

  1. લોટ ને છાશમા ચારથી છ કલાક પલાડી રાખો
  2. તેમા ઉપરનો મસાલો નાખી બરાબર હલાવો
  3. કુકર મા પાની ગરમ કરી થારી મા તેલ લગાવી ખીરુ નાખો ચપટી લાલ મરચુ ભભરાવો
  4. બફાઈ જાય એટલે કાપા કરી ગરમા ગરમ ચટની સાથે પીરસો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર