મિલ્ક રવા કેસરી | Milk Rava Kesari Recipe in Gujarati

ના દ્વારા Aayushi Manish  |  2nd Feb 2017  |  
0 ત્યાંથી 0 ફરી થી જુવો રેટ કરો
  • Photo of Milk Rava Kesari by Aayushi Manish at BetterButter
મિલ્ક રવા કેસરી by Aayushi Manish
  • તૈયારીનો સમય

    0

    મીની
  • બનાવવાનો સમય

    30

    મીની
  • પીરસવું

    4

    લોકો

167

0

મિલ્ક રવા કેસરી વાનગીઓ

મિલ્ક રવા કેસરી Ingredients to make ( Ingredients to make Milk Rava Kesari Recipe in Gujarati )

  • 1/2 કપ રવો
  • 1/3 કપ ખાંડ અથવા સ્વાદ પ્રમાણે
  • દૂધ 1/2 કપ
  • કેસર 15-20 તાંતણા (1 ચમચી ગરમ દૂધમાં બોળેલ )
  • તારવેલ ઘી 3 ચમચી
  • શણગાર માટે અલગ અલગ સૂકો મેવો

How to make મિલ્ક રવા કેસરી

  1. વાસણ ગરમ કરો અને 2 ચમચી તારવેલ ઘી ઉમેરો અને સૂકો મેવો તળો. તેમને અલગ રાખો
  2. તેજ વાસણમાં રવો મુકો અને તેને સાંતળો। તેને ચોંટી જતો અટકાવવા સતત હલાવતા રહો. જયારે તે ભૂખરા રંગનો થવા માંડે અને તેમાંથી મીઠી સુગંધ આવવા માંડે ત્યારે તેને એક પ્લેટમાં કાઢીને બાજુ પર મુકો
  3. તેજ વાસણમાં ખાંડ, દૂધ અને ભીંજવેલ કેસરને મૂકીને મધ્યમ તાપે ઉકાળો અને હલાવતા રહો જેથી ખાંડ સારી રીતે ઓગળી જાય.. તાપ એકદમ ધીમો કરી દો
  4. ધીમેધીમે રવાને દૂધમાં ઉમેરો, સતત હલાવતા રહો જેથી ગઠ્ઠા બને નહીં, જ્યાં સુધી ભેજ પુરેપુરો નીકળી નહીં જાય ત્યાં સુધી તેને ગરમ કરતા રહો
  5. 1 ચમચી ઘી ઉમેરો અને સારી રીતે ભેગું કરો. તે વાસણની બાજુ પરથી નીકળવા માંડશે। તાપ બંધ કરો. ગરમ અથવા રૂમ તાપમાને પીરસો। સૂકા મેવા વડે શણગારો। મિલ્ક રવા કેસરીને ગરમ અથવા હૂંફાળો પીરસો સૂકા મેવા વડે શણગારો।

My Tip:

તે દક્ષિણ ભારતની મીઠી વાનગી છે

Reviews for Milk Rava Kesari Recipe in Gujarati (0)

શું આ વાનગી બનાવી છે ? તો તેનો ફોટો શેર કરો