ચકરી | #CHAKLI Recipe in Gujarati

ના દ્વારા Shilpa gupta  |  11th Feb 2017  |  
0 ત્યાંથી 0 ફરી થી જુવો રેટ કરો
 • Photo of #CHAKLI by Shilpa gupta at BetterButter
ચકરી by Shilpa gupta
 • તૈયારીનો સમય

  15

  મીની
 • બનાવવાનો સમય

  30

  મીની
 • પીરસવું

  10

  લોકો

6

0

ચકરી વાનગીઓ

ચકરી Ingredients to make ( Ingredients to make #CHAKLI Recipe in Gujarati )

 • 1 કપ ચોખાનો લોટ
 • 1/2 કપ ગગરો ઘઉંનો લોટ
 • 1 ચમચી જીરું
 • 2 ચમચી તેલ
 • મીઠું 11/2 ચમચી
 • લાલ મરચા પાઉડર 1 ચમચી
 • તલ 1 ચમચી
 • જરૂર પ્રમાણે પાણી

How to make ચકરી

 1. બન્ને લોટને ભેગા કરો. તેમને એક મોટા રૂમાલમાં મુકો અને ચારે ખૂણાને ભેગા કરીને એક પોટલી બનાવો
 2. આ લોટની પોટલીને 15 મિનિટ માટે વરાળ આપો
 3. પોટલી ખોલીને લોટને મસળો
 4. લોટને ચાળીને કોઈ ગઠ્ઠા હોય તો કાઢી નાખો
 5. તેમાં રીફાઇન્ડ તેલ, મીઠું, જીરું, તલ, અને લાલ મરચા પાઉડર ઉમેરો। અને તેને સારી રીતે મિક્સ કરો
 6. પાણી લઈને તેને હળવા મધ્યમ નરમ લોટમાં ગૂંદો। તેને 15 મિનિટ માટે રહેવું દો
 7. લોટને ચકરી મેકર અથવા કિચન પ્રેસમાં મૂકીને ચકરી નો આકાર આપો.
 8. મધ્યમ ગરમ તેલમાં વધુ વાર તળીને કરકરી અને સોનેરી બનાવો
 9. હવા બંધ વાસણમાં તેને ભરો

Reviews for #CHAKLI Recipe in Gujarati (0)

શું આ વાનગી બનાવી છે ? તો તેનો ફોટો શેર કરો