બાસુંદી | Basundi Recipe in Gujarati

ના દ્વારા Anuradha Balasubramanian  |  7th Mar 2017  |  
5 ત્યાંથી 1 review રેટ કરો
 • Photo of Basundi by Anuradha Balasubramanian at BetterButter
બાસુંદીby Anuradha Balasubramanian
 • તૈયારીનો સમય

  10

  મીની
 • બનાવવાનો સમય

  2

  Hours
 • પીરસવું

  6

  લોકો

248

1

બાસુંદી

બાસુંદી Ingredients to make ( Ingredients to make Basundi Recipe in Gujarati )

 • આખી મલાઇવાળું દૂધ - 1 થી 1/2 લિટર
 • ખાંડ – 1/3 કપ
 • ઇલાયચીનો પાવડર - 1 નાની ચમચી
 • ઝીણી સમારેલી બદામ - 1 મોટી ચમચી
 • ઝીણી સમારેલી પિસ્તા - 1 મોટી ચમચી

How to make બાસુંદી

 1. એક મોટી કઢાઇમાં દૂધ નાખો. તેને ઊકળવા દો.
 2. એકવાર ઊકળવા લાગે, ત્યારે આંચ ધીમી કરો અને દૂધ અડધું થઈ જાય અને ગુલાબી થાય ત્યાં સુધી ઊકાળો.
 3. સતત હલાવવાનું અને કિનારીઓ કાઢવાનું ચાલુ રાખો. તેમાં લગભગ 50 મિનિટથી એક કલાક લાગશે.
 4. હવે તેમાં ખાંડ નાખો અને જ્યાં સુધી દૂધ જાડું થાય ત્યાં સુધી 30 થી 40 મિનિટ માટે ધીમી આંચ પર ઊકળવા દો.
 5. ઇલાયચીનો પાવડર ઉમેરો, બરાબર ભેળવો અને બીજી 10-15 મિનિટ સુધી ઊકળવા દો.
 6. સમારેલા બદાલ અને પિસ્તાથી સજાવટ કરો અને બાસુંદીને રૂમનાં તાપમાને અથવા ઠંડી પીરસો.

Reviews for Basundi Recipe in Gujarati (1)

Yamuna H Javania year ago

nice.....
જવાબ આપવો