કુલ્ફી | Kulfi Recipe in Gujarati

  ના દ્વારા Tanvi Sharma  |  7th Jul 2017  |  
  0 ત્યાંથી 0 ફરી થી જુવો રેટ કરો
  • Photo of Kulfi by Tanvi Sharma at BetterButter
  કુલ્ફી by Tanvi Sharma
  • તૈયારીનો સમય

   6

   Hours
  • બનાવવાનો સમય

   40

   મીની
  • પીરસવું

   5

   લોકો

  197

  0

  કુલ્ફી

  કુલ્ફી Ingredients to make ( Ingredients to make Kulfi Recipe in Gujarati )

  • 1/2 લીટર મલાઈ વાળું દૂધ
  • 1+6 ચમચી ખાંડ
  • ધાર વગરની બ્રેડના મસળેલા 2 ટુકડા
  • 100 ગ્રામ માવો
  • એલચી પાઉડર
  • કેસરના કેટલાક તાંતણા
  • કાપેલ બદામ અને પિસ્તા

  How to make કુલ્ફી

  1. 1 ચમચી ખાંડ ને તે ભૂખરા રંગની થાય ત્યાં સુધી ગરમ કરો (જેથી કુલ્ફીને રંગ મળે)
  2. તે પછી દૂધ, બાકીની ખાંડ, એલચી પાઉડર, બદામ, પિસ્તા ઉમેરો અને ઉકાળતા રહો
  3. 5-6 ઉભરા પછી મસળેલા બ્રેડ ઉમેરો
  4. બ્રેડ ઉમેર્યા પછી 3-4 વાર ઉભરો લાવો
  5. તેને ઠંડુ થવા દો અને માવો ઉમેરો
  6. આ મિશ્રણ ને કુલ્ફી ટ્રે માં મુકો અને 5-6 કલાક માટે ઠરવા દો

  Reviews for Kulfi Recipe in Gujarati (0)