ઢોસા | Dosa Recipe in Gujarati

ના દ્વારા Farheen Dalvi  |  9th Jul 2017  |  
0 ત્યાંથી 0 ફરી થી જુવો રેટ કરો
 • Photo of Dosa by Farheen Dalvi at BetterButter
ઢોસાby Farheen Dalvi
 • તૈયારીનો સમય

  15

  Hours
 • બનાવવાનો સમય

  10

  મીની
 • પીરસવું

  5

  લોકો

234

0

ઢોસા

ઢોસા Ingredients to make ( Ingredients to make Dosa Recipe in Gujarati )

 • ચોખા - ૨ કપ
 • અડદ દાળ - ૧ કપ
 • ચણા દાળ - ૨ મોટી ચમચી
 • મેથી દાણા- ૧ મોટી ચમચી
 • મીઠું - સ્વાદાનુસાર
 • માખણ - જરૂર મુજબ
 • પાણી - ૧ ૧/૨ કપ

How to make ઢોસા

 1. ચોખા, અડદ દાળ, ચણા દાળ અને મેથી દાણાને ધોઈ અને કમ સે કમ ૫-૬ કલાક માટે પલાળો.
 2. તેના પછી પાણી ઉમેરીને એક લીસા મિશ્રણમાં તેને વાટી લો.
 3. ૯-૧૦ કલાક માટે તેને આથો લાવવા માટે મૂકો: આખી રાત રાખવો એ સૌથી સારો વિકલ્પ છે.
 4. એક નૉન-સ્ટિક પૅન લો, એકવાર જો તે ગરમ થઇ જાય તો તેના પર થોડું પાણી છાંટી અને એક કપડાંથી લૂછી લો. મિશ્રમમાં મીઠું માખી તેને સારી રીતે હલાવો અને પછી પૅન પર થોડું મિશ્રણ રેડો. પૅન પર મિશ્રણને ફેલાવી પછી તેના પર માખણ નાખો એક વાર ચડી જાય તો તેને કાઢી લો.
 5. સાંભાર અથવા નારિયેળની ચટણી સાથે તેને પીરસો.

My Tip:

આથો આવ્યા પછી મિશ્રણમાં મીઠું ઉમેરો જેથી તે મિશ્રણને સારી રીતે ઉભરો આવવામાં મદદ કરશે.

Reviews for Dosa Recipe in Gujarati (0)