BetterButter એપ્લિકેશન

વાનગીઓ, ફૂડ કમ્યુનિટિ અને કિચનવેર

(8,719)
ડાઉનલોડ કરો

કૃપા કરીને તમારી રેસીપી અપલોડ કરવા માટે એપ્લિકેશન ડાઉનલોડ કરો

હોમ પેજ / રેસિપી / સ્વીટ કૉર્ન સૂપ

Photo of Sweet Corn Soup by Sukhmani Bedi at BetterButter
8
129
0(0)
0

સ્વીટ કૉર્ન સૂપ

Jul-23-2015
Sukhmani Bedi
0 મિનિટ
તૈયારી નો સમય
20 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

રેસીપી ટૈગ

  • વેજ
  • હરરોજ/ દરરોજ
  • ચાઇનીઝ
  • ઉકાળવું
  • સૂપ

સામગ્રી સર્વિંગ: 4

  1. તેલ 2 મોટી ચમચી
  2. 1 ઝીણી સમારેલી લસણની કળી
  3. 1 ઝીણી સમારેલી ડુંગળી
  4. ઉકાળેલા શાકભાજીનું પાણી 750 મિ.લિ.
  5. દૂધ 300 મિ.લિ.
  6. મેંદો 30 ગ્રામ
  7. બટર 1 મોટી ચમચી
  8. મીઠું સ્વાદાનુસાર
  9. મરી સ્વાદાનુસાર
  10. મકાઇના દાણા 200 ગ્રામ

સૂચનાઓ

  1. એક કઢાઇમાં તેલને બટર સાથે ગરમ કરો. એકવાર ઓળગી જાય પછી, લસણ અને ડુંગળી નાખો અને 3 મિનિટ માટે સાંતળો.
  2. મકાઇના દાણા, મીઠું અને મરી નાખો અને બરાબર ભેળવો. ઉકાળેલા શાકભાજીનું પાણી નાખો અને ઉકળવા દો.
  3. તેને 5 મિનિટ માટે ઉકળવા દો અને પછી બંધ કરી દો. તમે તમારી પસંદી અનુસાર મસાલા નાખી શકો છો.
  4. બીજી કઢાઇમાં બટર ગરમ કરો અને લોટ ઉમેરો. બરાબર ભેળવો. સફેદ સૉસ બનાવવા માટે ધીમેધીમે દૂધ ઉમેરો અને બાજુ પર મૂકો.
  5. સૉસને સૂપ ઉપર રેડો અને બરાબર હલાવો. જો મિશ્રણ ઘટ્ટ થઈ જાય તો તેમાં થોડું પાણી નાખો.
  6. તળેલા નાળિયેર સાથે ગરમાગરમ પીરસો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર