હોમ પેજ / રેસિપી / ટામેટાની ચટણી

Photo of Tomato Chutney by Radhika Khandelwal at BetterButter
8
39
0(0)
0

ટામેટાની ચટણી

Jul-27-2015
Radhika Khandelwal
0 મિનિટ
તૈયારી નો સમય
20 મિનિટ
રાંધવાનો સમય
6 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

રેસીપી ટૈગ

 • વેજ
 • બીજા
 • ભારતીય
 • લો ફેટ

સામગ્રી સર્વિંગ: 6

 1. 10 સમાચેલા ટામેટા
 2. 1/2 નાની ચમચી રાઈ
 3. 1 નાની ચમચી સમારેલું આદુ
 4. 2 છૂંદેલી લસણની કળી
 5. 1 મોટી ચમચી તેલ
 6. 10-12 કઢીપત્તા
 7. 10-12 લીલા કોથમીર
 8. 1 નાની ચમચી સરકો
 9. 1-2 નાની ચમચી ખાંડ
 10. મીઠું સ્વાદાનુસાર
 11. 2-3 લીલા મરચાં

સૂચનાઓ

 1. કઢાઇમાં તેલ ગરમ કરો અને તેમાં રાઈ, કઢીપત્તા, આદુ અને લસણ નાખો.
 2. એકવાર રંધાઇ જાય પછી તેમાં ટામેટા નાખીને 5-7 મિનિટ સુધી રાંધો.
 3. લીલા કોથમીર, લીલા મરચાં, ખાંડ, સરકાને બરાબર વાટો.
 4. મિશ્રણને કઢાઇમાં નાખો. મીઠું નાખીને 2 મિનિટ સુધી રાંધો.
 5. તેને ઠંડી થવા દો અને તે પીસરવા માટે તૈયાર છે.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર