ગુલાબ જામુન | Gulab Jamun Recipe in Gujarati

  ના દ્વારા Rita Arora  |  4th Apr 2016  |  
  0 ત્યાંથી 0 ફરી થી જુવો રેટ કરો
  • Photo of Gulab Jamun by Rita Arora at BetterButter
  ગુલાબ જામુન by Rita Arora
  • તૈયારીનો સમય

   15

   મીની
  • બનાવવાનો સમય

   30

   મીની
  • પીરસવું

   4

   લોકો

  487

  0

  Video for key ingredients

   ગુલાબ જામુન

   ગુલાબ જામુન Ingredients to make ( Ingredients to make Gulab Jamun Recipe in Gujarati )

   • નરમ માવો ૨૫૦ ગ્રામ
   • પનીર ૧૦૦ ગ્રામ
   • મેંદો ૧/૩ કપ
   • કાજુ ૧ મોટી ચમચી
   • ચારોળી ૧ મોટી ચમચી
   • એલચી પાવડર ૧/૪ નાની ચમચી
   • ચાસણી માટે:
   • સાકર - ૩ કપ
   • પાણી - ૧ ૧/૨ કપ
   • એલચી પાવડર- ૧/૪ નાની ચમચી

   How to make ગુલાબ જામુન

   1. ચાસણી માટે:
   2. એક પૅન ગરમ કરો, તેમાં પાણી અને સાકર ઉમેરી, તેને ઉકળવા દો, જ્યારે તે ઉક્લ્વાનું શરૂ થાય ત્યારે ૩ થી ૪ મિનિટ સુધી પકાવો અથવા જ્યાં સુધી ૧ તાર મળે ત્યાં સુધી ઉકાળો. એલચી પાવડર ઉમેરો. તાપ બંધ કરો.
   3. ગુલાબ જામુન માટે:
   4. એક બાઉલમાં માવો, પનીર અને મેંદો ઉમેરો અને જ્યાં સુધી ખૂબ જ મુલાયમ લોટ ન મળે ત્યાં સુધી તમારી હથેળીથી ઘસો.
   5. ભરવા માટે: એક નાના બાઉલમાં, સૂકા માવા અને એલચી પાવડર ઉમેરી, સારી રીતે ભેળવો.
   6. લોટનો એક નાનો ગોળો લઈ અને તમારી હથેળી પર સપાટ કરી, તેમાં થોડું ભરી અને તેને એક ગોળો બનાવવા માટે બધી જ બાજુએથી બંધ કરો.
   7. આ ગોળાઓને મધ્યમ ગરમ તેલમાં છોડો, હવે આ ગોળાઓને ધીમા તાપે તળો.
   8. જારાથી તેલને ગોળાઓ પર રેડો. તેને જારો લાગવા ન દો.
   9. જારાને ધીમે ધીમે ફેરવો જેથી કરીને ગોળાઓ બધી જ બાજુએથી બરાબર તળાય.
   10. ગોલ્ડન ગોળાઓ તેલમાંથી કાઢી લો, હવે તેઓને હુંફાળી ચાસણીમાં ૧-૨ કલાક માટે મીઠા, નરમ અને ફુલેલા ગુલામ જામુન માટે મૂકો.

   My Tip:

   ગુલાબ જામુન તળવા માટે પૂરતું તેલ અથવા ઘી લો.

   Reviews for Gulab Jamun Recipe in Gujarati (0)