Home / Recipes / Suran Finger Chips

Photo of Suran Finger Chips by Naina Bhojak at BetterButter
173
1
0.0(0)
2

Suran Finger Chips

Sep-17-2020
Naina Bhojak
10 minutes
Prep Time
20 minutes
Cook Time
15 People
Serves
Read Instructions Save For Later

ABOUT Suran Finger Chips RECIPE

સુરણ એ એક હેલ્ધી કંદ છે ડાયાબિટીસના દર્દી ઓ માટે બટાકા નો સારો ઓપ્શન સુરણ છે તો એમાંથી બનાવીએ ફિંગર ચિપ્સ. ના દર્દી

Recipe Tags

  • Easy
  • Low Cholestrol
  • Gujarat
  • Healthy
  • Snacks
  • Everyday

Ingredients Serving: 15

  1. સુરણ - 1- 250 ગ્રામ
  2. તેલ - 2- 150 ગ્રામ
  3. કાળા મારી- 3- 1 ચમચી
  4. સંચળ - 4- અડધી ચમચી
  5. ટોમેટો કેચપ- 5- 3 ચમચી

Instructions

  1. સુરણ ને છોલી ને સ્લાઈસ માં કટ કરો
  2. સારી રીતે ધોઈ લો અને મીઠું નાખી 10 મિનિટ રેસ્ટ આપો
  3. હવે મીઠા વાળા સુરણ ને ફરી થી ધોઈ લો અને કિચન ટોવેલ માં કોરા કરો
  4. હવે તેને મીડીયમ તાપ પર તળી લો
  5. હવે તેલ માં બે સાઈડ બ્રાઉન રંગ ના તલિ લો.
  6. હવે એના પર સંચળ અને કાળા મરી નો પાવડર છાંટી લો.
  7. હવે ટોમેટો કેચપ સાથે સર્વ કરો
  8. તો રેડી છે ટેસ્ટી અને યંમી સુરણ ફિંગર ચિપ્સ.

Reviews (0)  

How would you rate this recipe? Please add a star rating before submitting your review.

Submit Review
A password link has been sent to your mail. Please check your mail.
Close
SHARE